@meshwalyrical
Presenting : Hare Tara Ghat Ma Govind Bole | Lyrical | Rukshana Mir | Gujarati Bhajan |
#lyrical #gujaratibhajan
Audio Song : Hare Tara Ghat Ma Govind Bole
Singer : Rukshana Mir
Music : Jayesh Patel,Nitin Solanki
Lyrics : Traditional
Sankalan : Bhagvandas Ravat
Sahyog : Babul Patel,Sovanji Thakor
Genre : Gujarati Bhajan
Label : Meshwa Electronics
હાંરે તારા ધટમાં ગોવિંદ બોલે
બહારે એને શીદ ખોળે રે જીવલડા..(2)
હાંરે તારા ધટમાં છે ખાણ હીરાની
હાંરે એને ગોત્યા વિના અજ્ઞાની
ગરીબી નહીં મટવાની રે જીવલડા
હાંરે તારા ધટમાં ગોવિંદ બોલે
બહારે એને શીદ ખોળે રે જીવલડા
હાંરે અજ્ઞાન તણા અવરોધે
હાંરે મૃગ કસ્તુરીને જઈ ગોતે
ભટકે સૌ વીણ બોધે રે જીવલડા
હાંરે તારા ધટમાં ગોવિંદ બોલે
બહારે એને શીદ ખોળે રે જીવલડા
હાંરે તારું રૂપ તું લેને તપાસી
હાંરે તુતો ઘટ ઘટ કેરો વાસી
ભુલવણીમાં પડી ફાંસી રે જીવલડા
હાંરે તારા ધટમાં ગોવીંદ બોલે
બહારે એને શીદ ખોળે રે જીવલડા
હાંરે ગુરુ ગોવિંદ લેજે તું ગોતી
હાંરે બની હંસ ચરી લે તું મોતી
નિરખવા નિજ જ્યોતિ રે જીવલડા
હાંરે તારા ધટમાં ગોવિંદ બોલે
બહારે એને શીદ ખોળે રે જીવલડા
હાંરે તુતો સમજીને સત્સંગ કરજે
હાંરે તારા હું પદ ને ટાળી તું દેજે
વ્હાલા ને નવ વિસરજે રે જીવલડા
હાંરે તારા ધટમાં ગોવિંદ બોલે
બહારે એને શીદ ખોળે રે જીવલડા
હાંરે હવે મંગળ તારું થાશે
હાંરે હવે ઘટ ઘટ માં ગોવિંદ જણાશે
મરણ તારું મટી જશે રે જીવલડા
હાંરે તારા ધટમાં ગોવિંદ બોલે
બહારે એને શીદ ખોળે રે જીવલડા
હાંરે તારા ધટમાં ગોવિંદ બોલે (2)
Негізгі бет Музыка Hare Tara Ghat Ma Govind Bole | Lyrical | Rukshana Mir | Gujarati Bhajan |
Пікірлер: 3