#harshsanghvi #surat #bjpgujarat #gujaratinews
ગુજરાત રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીમંડળમાં હર્ષ સંઘવીનો ફરી સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે નવ ધોરણ સુધીનો જ અભ્યાસ કરનારા હર્ષ સંઘવી રાજકારણમાં કઈ રીતે આવ્યા અને કઈ રીતે તેઓ મંત્રીપદ સુધી પહોંચ્યા? જુઓ તેમના રાજકીય જીવનની જાણીઅજાણી વાતો આ અહેવાલમાં.
ઍડિટ - દિતિ બાજપેઈ
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Негізгі бет Harsh Sanghavi વિશેની આ વાતો તમે નહીં જાણતા હોવ, તેઓ કઈ રીતે બન્યા BJP ના MLA | Gujarat Election
Пікірлер: 26