#health #worms #awareness #gujaratinews
કૃમિ, કરમિયા, ચરચિયા, કીડા, વગેરે અનેક નામોથી ઓળખાતો કૃમિ રોગ આમ તો એક સાધારણ રોગ છે જેની સમયસર દવા કરાવવાથી મટી જાય છે, પરંતુ જો સમયસર યોગ્ય સારવાર ન થાય તો તે મોટી બીમારીમાં પરિવર્તિત થઈ શકે છે. કેવી રીતે જાણશો આ સમસ્યા વિશે અને શું કરવું જોઇએ? જુઓ આ વીડિયોમાં
અહેવાલ : રુચિતા પુરબિયા
રજૂઆત : બ્રિજલ શાહ
ઍડિટ : સુમિત વૈદ્ય
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Негізгі бет Health : પેટમાં કરમિયા (કૃમિ) કેવી રીતે થાય છે? તેનાથી બચવા શું કરવું? Worm Disease Symptoms
Пікірлер: 11