નમસ્કાર જય માતાજી મિત્રો
આજે આપણે એવા #નોનક્રિમિલિયર સર્ટિફિકેટ ની વાત કરવાના છીએ આ પ્રમાણપત્ર સરકારી યોજનાઓ અને સરકારી ભરતીઓમાં જરૂરી પુરાવો હોય છે નોન #ક્રિમિલિયર_સર્ટિફિકેટ એ ગુજરાતમાં વસ્તી OBC કેટેગરી માટે હોય છે
Non Creamy layer certificate તેવા વ્યક્તિ જ બનાવી સકે છે જેના કુટુંબની વાર્ષિક આવક 8 લાખ કરતા ઓછી હોવી જોઈએ
નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ વાળા લોકોને સરકારી યોજના અને સરકારી ભરતીમાં અનામતનો લાભ મળતો હોય છે
આ સર્ટિફિકેટથી તેઓ ઓબીસી કેટેગરીના છે તેવું દર્શાવે છે
મિત્રો OBC Non Creamy layer certificate online and offline બંને રીતે બની શકે છેઃ
મિત્રો અત્યારના સમયમાં નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવું ખૂબ સહેલું બન્યું છે
Non Creamy layer certificate Documents
સૌપ્રથમ લાઈટ બિલ
ચૂંટણી કાર્ડ
પાસપોર્ટ સાઇઝ નો ફોટો
બેન્ક પાસબુક
ડ્રાઇવિંગ લાઇસન્સ
જમીન માલિકી નું પ્રમાણપત્ર
આધાર કાર્ડ
જાતિનું પ્રમાણપત્ર
અને આવકનું પ્રમાણપત્ર
Non creamy layer certificate apply online 2024 | non creamy layer certificate in digital gujarat | non creamy layer certificate gujarat |
Non creamy layer certificate apply online 2024,
non creamy layer certificate in digital gujarat,
non creamy layer certificate,
non creamy layer certificate gujarat,
non creamy layer certificate online,
non creamy layer,
non creamy layer certificate gujarat online apply,
non creamy layer certificate gujarat apply online,
non creamy layer certificate apply online gujarat,
non creamy layer certificate digital gujarat,
non creamy layer certificate apply gujarat,
મિત્રો નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ની અરજી ઓફ લાઇન કેવી રીતે કરવી કયા કરવી અને ફોર્મ ક્યાં જમા કરાવું તે જોઈએ
મિત્રો સૌ પ્રથમ અરજદારને #noncreamylayercertfcate માટે Nઓફલાઈન અરજી કરવા માટે ફોર્મ ભરવું પડશે ફોર્મ મામલતદાર કચેરીથી મળી જશે
મીત્રો આ ફોર્મમાં જરૂરી વિગત જેવી કે નામ સરનામું વગેરે જેવી વિગતો ભરવાની રહેશે
આ વિગતો ભર્યા પછી ડોક્યુમેન્ટ ની નકલ બીડવાની રહેશે તેમ જ ઓરીજનલ ડોક્યુમેન્ટ પણ લઈ જવાના રહેશે
આ ફોર્મ મિત્રો તાલુકા પંચાયતમાં જઈને આપવાનું રહેશે ત્યાર પછી તમારું સર્ટિફિકેટ બની જશે
મિત્રો Online #NonCreamyLayer | How to apply Non #Creamylayer certific ઓનલાઇન નોન ક્રિમિનલ સર્ટિફિકેટ બનાવવા માટે હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું કે કઈ રીતે ઓનલાઇન નોન ક્રિમિનલ સર્ટિફિકેટ બનાવી શકાય છે
મિત્રો સૌ પ્રથમ Digital Gujarat ની oficial વેબસાઈટ પર જવાનું રહેશે
Www.digitalgujarat.gov.in જે મારી સ્ક્રીન પર દેખાતી હશે
આ વેબસાઇટ ને ઓપન કર્યા બાદ તમે સ્ક્રીન પર કંઈક આવી રીતે પેજ દેખાતું હશે તેમાં તમને સીટીઝન સર્વિસ પર ક્લિક કરવાનું રહેશે
સીટીઝન સર્વિસ નું પેજ ખુલ્યા બાદ ત્યાર પછી નોન non creamylayer સર્ટિફિકેટ પર ક્લિક કરવાનું રહેશે
ત્યારબાદ તમારી સ્ક્રીન પર કંટીન્યુ સર્વિસ પર નું પેજ દેખાતું હશે ત્યાં ક્લિક કરવાનું રહેશે
ત્યાર પછી અરજી નંબર જનરેટ થશે અને કંટીન્યુ ઉપર ક્લિક કરવાનું રહેશે
મિત્રો માહિતી ભરીને આગળ પ્રોસેસ કરવાની રહેશે ત્યાર પછી લાસ્ટ માં આધાર કાર્ડ વેરીફાઇ કરી સબમિટ કરવાનું રહેશે
મિત્રો ઓનલાઇન ભરેલ ફોર્મ ની પ્રિન્ટ લઈ તેની સાથે બીજા ડોક્યુમેન્ટ જોડીને મામલતદાર કચેરીએ જવાનું રહેશે
મિત્રો જો તમે ઓનલાઇન અરજી ન કરી શકતા હોવ તો એનરોલમેન્ટ સેન્ટર અથવા CSC center પર જઈને ઓફલાઈન પણ ફોર્મ ભરી શકો છો
મિત્રો આવી રીતે તમારું ઓનલાઇન નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ની પ્રોસેસ પૂર્ણ થઈ જાય છે
non criminal certificate online apply gujarat 2023
non creamy layer certificate mate document
#noncreamylayercertificate
non creamy layer certificate kaise banaye
non creamy layer certificate kevi rite banse
non creamy layer certificate online maharashtra
non creamy layer certificate kya hota hai
non creamy layer certificate gujarati
non creamy layer certificate number kaha hota hai
non creamy layer certificate central government
non creamy layer certificate renewal process
non creamy layer certificate documents required in marathi
non creamy layer certificate validity
non creamy layer certificate download
non creamy layer certificate gujarat
non creamy layer certificate number
InfoBySonal | mail for any query @ infobysonal@gmail.com
Негізгі бет How to Apply Non Creamy Layer Certificate online | નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ગુજરાત | Sarkari Yojna
No video
Пікірлер: 7