આહુઢો મેહુલો | Shrvan Dabhi - Savita Dabhi | શ્રવણ ડાભી (બનાસ નો કાનુડો ) | New Gujrati Song 2024
•શ્રવણ ડાભી અને સવીતા ડાભી નું નવું ગુજરાતી લોકગીત "આહુઢો મેહુલો " @dabhidigital પર.. મધુર અવાજ માં રજૂ કર્યું છે સહ પરિવાર સાથે જોઈ શકાય અને સંસ્કૃતિ ને ઉજગાર કરતું ગીત.
•Dabhi Digital Presents Shrvan Dabhi and Savita Dabhi "Ahudho Mehulo " Song Music By Vishnu Dabhi Lyrics by Bhart Dabhi, Dinesh Rav. The Video is Directed By Vasudev Makwana
----------------------------------------------------------------
Video Credit -
Tital - Aahudho Mehulo (Lokgeet )
Singar -Shravan Dabhi, Savita Dabhi
Artists-Shravan Dabhi, Vasudev Makwana, Nagraj Thakor, Dinesh Dabhi, Savita Dabhi
Lyrics-Bharat Dabhi, Dinesh Rav
Music - Vishnu Dabhi
Recording - Pinal Studio Dera
Camera&Dop- Kismat Agthla
Make Up - Maulik Nai
Design -Nilesh Methan
Sp thanks - Mahesh Dabhi,
Dirctor - Vasudev Makwana
Producer -Vajuji Bhadra, Vishnu Dabhi
Lebal - Dabhi Digital Precent.
#dabhidigital#shrvandabhi#savitadabhi#gujaratinewsong#Aahudhomehulo#Deshisong#shrvandabhinajunageeto#viralsong#trendingsong#newlokgeet#lokgeet#junageeto
folow--instagram.com/dabhidigita...
•For Enquiries - 7668706424(Only Watsup )
Lyrics :-
1)એ... આહુઢો મેહુલો વરસ્યો રે આજ ધેમે ધેમે રે...
હે... મોરલો રમશે લીલુડા હો બાગમાં મેઘરજા આયા સે આજ ધેમે ધેમે રે...
આહુઢો..... મેહુલો.
2)એ... જુવાર બાજરીયુ વાવસુ રે રોમ ધીમે ધીમે રે...
એ.. વાવણી કરીને આવસુ રે રોમ ધીમે ધીમે રે...
આહું ઢો... મેહુલો.......
3)ખેતર તળાવ નદી જળથી ભરાય રે આજ ધીમે ધીમે રે..
મોરલા બોલ્યા સે મધરાત નો રે
મેઘરાજ આવ્યા સે રોમ ધીમે ધીમે રે...
આહૂઢો મેહુલો.....
4)એ.... આકાશી વાદળા જળના ભરાય આજ ધીમે ધીમે રે..
એ... વીજળી ગાજશે મેઘરાજાની સંગાથ વાદળા વરસી રહ્યા આજ ધીમે ધીમે રે..
આહુઢો... મેહુલો.....
•The End •
Негізгі бет Музыка આહુઢો મેહુલો | Shrvan Dabhi - Savita Dabhi | શ્રવણ ડાભી (બનાસ નો કાનુડો ) | New Gujrati Song 2024 |
Пікірлер: 176