ઇઝરાયેલમાં અમારું ઘર/ કેટલું ભાડું/ Home tour Israel 🇮🇱
હેલ્લો દોસ્તો કેમ છો મજામાં?
સ્વાગત છે બધાનું અમારી યુટ્યુબ ચેનલ પર
ખૂબ ખૂબ આભાર સપોર્ટ કરવા માટે
અને ભવિષ્યમાં પણ આવો જ સપોર્ટ આપતાં રહેજો
બધું માહિતી માટે👇
Facebook- DevishaAbroadlife
Instagram- DevishaAbroadlife ( maher dev goraniya)
અમે લોકો અત્યારે ઇઝરાયેલ કામ કરી રહ્યા છીએ અને ઇઝરાયેલ ને લગતા કઈ પણ પ્રશ્ન હોય તો અમને ઈન્સ્ટાગ્રામ અથવા ફેસબૂક પર મેસેજ કરી શકો છો
#home #indian #agriculture #hometour #homemade #homedecor #jerusalem #israel #dailyvlog #daily #dailyvlog
Негізгі бет ઇઝરાયેલમાં અમારું ઘર/ કેટલું ભાડું/ Home tour Israel 🇮🇱
Пікірлер: 48