ખૂબ સરસ અને સ્પષ્ઠ વક્તવ્ય. બીજા એપિસોડ્સની રાહમાં...
@PrashantPatel-ul8kf
4 ай бұрын
Jagdish Mehta saheb Kubaj Sara spastvakta..vicharak..nidar Manas chhe Abhinandan
@vasudevsodha4316
4 ай бұрын
તમારી આ સરસ વાતો અન્યને પ્રેરક છે.. 🎉
@KarshanModhwadia-sz9sm
4 ай бұрын
Vah.. Jagdish bhai no Chahak shu... Pure Kathiyawadi sabdo kahevato thi prabhaavit shu 👍🙏
@mayurvakatar455
4 ай бұрын
.. નારાયણ નારાયણ 👏👏ભૂદેવ 🤲👍👍
@digitaldarpansudhirthakor1974
4 ай бұрын
આપનું લોજીક અદભુત છે બિલકુલ સરળ ભાષા માં શ્રોતા ઓ સાથે કનેક્ટ કરો છો
@kailashbazala1732
4 ай бұрын
સાચું છે
@janakshah1577
4 ай бұрын
વરિષ્ઠ પત્રકાર જગદીશ ભાઇ ની એમ જે માર્કેટ થી હેડ લાઈન ના તંત્રી સુધી ની યાત્રા સાંભળી આનંદ થયો. હું 15-2-75 ના રોજ વ્યાપાર માં સબ એડિટર તરીકે જોડાયો ત્યારે કાન્તિ ભટ્ટ ચીફ સબ એડિટર હતા. ત્યારથી એમનું અવસાન થયું ત્યાં સુધી અમારા ગુરુ શિષ્ય ના સબંધો જળવાયા. હું જેટલા છાપાં માં તંત્રી તરીકે ગયો એ દરેક જગાએ એમની કોલમ હકક થી માગતો અને એ પ્રેમ થી હા પાડતા.
@Princekrishna555
4 ай бұрын
એ વાત સો ટકા સાચી છે કે શિક્ષણ વ્યવસ્થા બદલાવી જોઈએ
@navinsolanki3257
4 ай бұрын
જુગ જુગ જીવો મારા વ્હાલા
@yogeshthaker8614
4 ай бұрын
ખુબજ સરસ સ્પષ્ટ વક્તા.
@manubhaimanubhai3633
4 ай бұрын
જગદીશ મહેતા ગુજરાતનો અવાજ છે.
@jodhasinhvaghela515
4 ай бұрын
Ronakbhai ni jegadishbhai sacha Bola pyrakar chhe
@SataparaBharat
4 ай бұрын
ઈમાદરાબીજુનામજગંદીભાઈ
@lilugodhaniya5077
4 ай бұрын
Jagdish bhai good
@deepaktrivedi125
4 ай бұрын
બીજા અવાજો આવેછે.
@hirenchauhan4870
4 ай бұрын
વોઇસ માં સીધારો કરવાની જરૂર છે. પરફેક્ટ સાંભળી નથી શકાતું 🙏🏻🙏🏻
@SunitabaJadeja-fr6tj
4 ай бұрын
Jagdish bhai (motabhai)🙌🙌🙌🙌🙌🙌🙌🙏
@rashminpatel616
4 ай бұрын
Aa Jagadiahbhai thakata nathi ho...! Ketli badhi channel ma roj hoy j.
@keshavlalpanchal9374
4 ай бұрын
Sirf DAMBH nahi, JUTH, Bhrashtaachaar, MURKHATAA , bhee Raastra Rog ho gaye hai. Koi samaj ne ko taiyaar nahi. Andheraa kaayam hogaa.
Пікірлер: 29