અમદાવાદ ઝોન-3ના ડીસીપી IPS સફન હસન પોતાની ડ્યૂટી પૂરી કરીને રાત્રે વાગ્યે સાદા કપડા પહેરી અમદાવાદના કાલુપુર વિસ્તારની મુલાકાત લીધી. તેમને ફરિયાદ મળી હતી કે રાત્રિના સમયે રિક્ષાવાળા મુસાફરો પાસેથી વધારે પૈસા લેતા હોય છે. તો સફિન હસન ડ્યૂટી પૂરી કરીને સ્વેચ્છાએ સિવિલ ડ્રેસમાં કાલુપુર પહોંચ્યા હતા.
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/
#devanshijoshi #devanshijoshilive #jamawat #gujaratelection2022 #gujaratpolitics #AAP #BJP #Congress #ips #safinhasan #kalupur
Негізгі бет IPS Safin Hasan ડ્યૂટી પૂરી કરી સિવિલ ડ્રેસમાં ડબલ ડ્યૂટી કરવા પહોંચ્યા | Jamawat
Пікірлер: 60