પેપર લીક મામલે આમ આદમી પાર્ટીના નેતાઓએ અમદાવાદમાં આકરો વિરોધ નોંધાવ્યો હતો. એ દરમિયાન આપના નેતા ઇસુદાન ગઢવી પર દારૂ પીવાના આરોપો લાગ્યા હતા અને કેસબાજી ચાલી હતી. જેલમાં જઈને આવ્યા બાદ તેમણે ત્યાં શું કર્યુ તથા આ સમગ્ર મામલા અંગે વધુ જાણવાનો પ્રયાસ કરતા બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય.
#isudangadhvi #aamaadmiparty #paperleak
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Негізгі бет Isudan Gadhvi : 'મેં શરાબ નથી પીધો, હું ખોટું બોલતો હોય તો મારો લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરાવી લો
Пікірлер: 116