Bau saras farari dhokra. Ame same map mei farari ondhwo Banaviye dudhi ne gajar ne ghats cooking apple grate karime
@naturallifewithdina8296
15 күн бұрын
જય શ્રી સ્વામિનારાયણ ખુબ ખુબ ધન્યવાદ સરસ માહિતી આપી
@ilashah8482
18 күн бұрын
Jai jinendra
@naturallifewithdina8296
15 күн бұрын
જય જીનેન્દ્ર 🙏
@gayatridholakia2865
18 күн бұрын
Masi farali dhokla sars banavya ❤
@naturallifewithdina8296
15 күн бұрын
આભાર 🙏
@kasturlalji3965
18 күн бұрын
Jay shree swaminarayan varshad ni bavuj moj che serkarjo pls dhokra sarash banaviya aej recipe ma adhvo pan karisakay dudhi khamari ne mukvani sarash thay enjoy karo lunch from UK kastur
@naturallifewithdina8296
15 күн бұрын
જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏🙏 હા સાચી વાત છે હાંડવો પણ બહુ સરસ બને છે
@rasilatank7234
18 күн бұрын
Masi bouj sras dhokda aekdam sras joyine khavanu man thyi ghyu Jay swaminarayan masi tmara vlog bouj sras roj kayi nvu nvu shikva mle che tmari ane masani bagvan tbiyat sari rakhe aej prathna
@naturallifewithdina8296
15 күн бұрын
ધન્યવાદ સાથે આભાર રસીલાબેન જય સ્વામિનારાયણ 🙏🙏
@maltipatadiya3557
19 күн бұрын
Jai Swaminarayan dinaben Farali dhokla recipe yummy Suvichar saras
@naturallifewithdina8296
19 күн бұрын
જય શ્રી સ્વામિનારાયણ ધન્યવાદ માલતીબેન તમને રેસીપી ગમી હોય તો શેર કરવા વિનંતી કરું છું
@gayatridholakia2865
18 күн бұрын
Jay hatkesh 😊
@naturallifewithdina8296
15 күн бұрын
જય હાટકેશ 🙏🙏
@rasilatank7234
18 күн бұрын
Masi bou bkofa dilna cho tme masi jay swaminarayan
@naturallifewithdina8296
15 күн бұрын
જય શ્રી સ્વામિનારાયણ આભાર રસીલાબેન
@rasilatank7234
15 күн бұрын
Thanku thanku masi tme hamesa kment na jvab dilthi aapo Cho bou saru lage che jai Swaminarayan
@alfapatel5215
19 күн бұрын
જય લક્ષ્મીનારાયણ આજનો વીડીયો જોરદાર અમારી પાસે વરસાદ નથી છે પણ જોવે છે એવો નથી કરછ માં સારો છે વરસાદ વરસાદ સાતમ આઠમ કરવા આવ્યો છે કરછ માં ઢોકળા જોરદાર બનાવયા હું અલ્પા પટેલ 🙏🌹🌷❤️
@naturallifewithdina8296
19 күн бұрын
જય શ્રી લક્ષ્મીનારાયણ ધન્યવાદ સાથે આભાર અલ્પાબેન સાચી વાત છે ઘણા વર્ષ પછી મેઘરાજાએ કચ્છ પર આવી મીઠી મેર કરી છે તમે અત્યારે કર્ણાટકમાં ક્યાં છો જણાવશો અને પછી ક્યારે આવવાના છો એ પણ કેજો 9825991509 મારા ફોન નંબર છે આ નંબર જોઈ લો એટલે મને કમેન્ટ કરજો તે જ આ ફોન કરજો જેથી આ નંબરને હું ડીલીટ કરી નાખું જેથી બીજા કોઈ એનો ઉપયોગ ન કરી શકે
@ilashah8482
18 күн бұрын
Tame badha Kem cho varsad Bahu che ne tya dhyan rakhjo ben❤
@naturallifewithdina8296
15 күн бұрын
અમે બધા મજામાં છીએ પણ તમારી કમેન્ટ વખતે કવરેજ નહોતું આવતું બહુ વરસાદના કારણે એટલે મોડો જવાબ આપું છું ધન્યવાદ આભાર
@ilashah8482
18 күн бұрын
Khir avi hamirshar oganai gyo🎉
@naturallifewithdina8296
15 күн бұрын
👍👍✅🥳🥳
@AlkaGandhi-bl3dn
19 күн бұрын
Nice receipe
@naturallifewithdina8296
19 күн бұрын
Thanks 🙏
@nikulameriya970
19 күн бұрын
એ મારા માટે રાખજો બેન બા બાકી અત્યારે વરસાદ ચાલુ છે ❤🎉
@naturallifewithdina8296
19 күн бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ શાંતિબેન તમે આવો એટલે તાજા બનાવી જ લેશો અત્યારે વરસાદમાં ઠંડા થઇ જશે
@harshapaleja7494
19 күн бұрын
Jay Shree Krishna Dinaben Varsad na news joya...dhyan rakhjo.. Saras recipe 🎉
@naturallifewithdina8296
19 күн бұрын
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ ધન્યવાદ સાથે આભાર 🙏
@mitabuch5050
19 күн бұрын
સાંચી વાતછે થોડોક સ્પોટ હોયતો કામ કરવાની હીંમત વધે
@naturallifewithdina8296
19 күн бұрын
👍✅✅
@giradharambaliya5769
19 күн бұрын
સરસ,,
@naturallifewithdina8296
19 күн бұрын
આભાર 🙏
@naynavyas3190
19 күн бұрын
સારા બનાવ્યા છે દીનાબેન હુ પણ બનાવીશ
@naturallifewithdina8296
19 күн бұрын
બહુ સરસ થાય છે અને બનાવવાના પણ સરળ છે
@sarojrathod760
19 күн бұрын
Deena ben tame samay no khubj Saro upyog karo cho
@naturallifewithdina8296
19 күн бұрын
આભાર 🙏
@mitabuch5050
19 күн бұрын
જય હાટકેશ
@naturallifewithdina8296
19 күн бұрын
જય હાટકેશ 🙏
@gayatridholakia2865
18 күн бұрын
Hamishar oganigyu eni vadhai
@naturallifewithdina8296
15 күн бұрын
આભાર 🙏
@mitabuch5050
19 күн бұрын
રાજકોટ માં અમારે વરસાદ બહું પડીયો
@naturallifewithdina8296
19 күн бұрын
અત્યારે કેટલો વરસાદ ત્યાં કચ્છમાં સારો એવો પડ્યા રાખે છે તમે ત્યાં બધા મજામાં છો ને નુકસાન કાંઈ નથી ને
ખૂબ ખૂબ ધન્યવાદ વિજયભાઈ ઘણા સમય પછી તમે કમેન્ટ કરી કેમ છો તબિયત પાણી મજામાં છે વીડિયો જુઓ છો કે નહીં જોતા હો તો કમેન્ટ જરૂરથી કરશો જેથી અમે પ્રોત્સાહિત થઈએ છીએ ફરીથી આપનો આભાર
Пікірлер: 63