જાગો જાગો હરે ત્રિપુરારી જટાળા જોગીન્દર..૨
જળ વરસાવો હે જટાધારી જટાળા જોગીન્દર
ઉ.નમહ શિવાય ઓમ નમઃ શિવાય..
હે તમે પશુપતિ કેવાણાછો...
હે તમે કૈલાશ પતિ કેવાણાછો
હે..તમે નંદી પર અસવારી જટાળા જોગીન્દર.ઓમ ...
હેતમે જગત ના ઝેર પીધા છે
હેતમે અમને અમૃત પાયાછે
હે.આજ અમને લેજો ઉગારી જટાળા જોગીન્દર.ઓમ..
હે તારા ભાલે ચાંદો ઝળકે છે
હે તારા શિર પર ગંગા શોભે છે
હે..અમને તારો ભરોસો ભારી જટાળા જોગીન્દર.ઓમ
🙏🌹🌺🥀💐🌷🌻👏🙏
Негізгі бет જાગો જાગો હરે ત્રિપુરારી જટાળા જોગીન્દર!સ્વર... આશાબેન પટેલ,.ભજન નીચે લખેલું છે. કૃષ્ણ મહિલા મંડળ.
Пікірлер: 16