અતુલભાઇ કે બારીયા બગદાણા ગામમાં વાવણી લાઈવ વરસાદ થઈ ગયો છે
@AatubhaiBariya-dc4bu
3 ай бұрын
બગદાણામાં વાવણી લાઈવ વરસાદ થઈ ગયો છે
@nanjimakwana2357
3 ай бұрын
થરાદમાં વરસાદ થયો નથી
@VinodBhai-bz7ir
3 ай бұрын
C. P n0
@puspathakor6940
3 ай бұрын
એ સૌરાષ્ટ ને છોડીને આગળ વધો ભાય ગુજરાત ની સરહદ દરિયા કાંઠો અને સૌરાષ્ટ જ છે એક વિડીયો મા એક હજાર વાર સૌરાષ્ટ ભાવનગર કરોછો..... બીજે ક્યાય વરસાદ થશેજ નહીં બે મહિનાથી આવી વાતો ચાલે છે. સેટેલાઇટ બીજા એરિયાને જોઈ શકતું નથી સૌરાષ્ટ સૌરાષ્ટ...સૌરાષ્ટ શિવાય નામજ નથી લેતા બે મહિના થયા
Пікірлер: 8