પાયલબેન,આપના દાદા,દાદી તથા મમ્મી પપ્પા ને મદદ કરો છો, ખૂબ સરસ. સર્વે ને રામ રામ,જયશ્રી કૃષ્ણ.....
@ahirpayal
10 ай бұрын
Thank you dada. જય શ્રી કૃષ્ણ
@ishwarpatel4351
9 ай бұрын
Beta payal khub sundar video banayo chhe I liked very much. God bless you.
@ahirpayal
9 ай бұрын
Thank you Ishwar Bhai Shree for your lovely comment.
@bhavshahir7829
6 ай бұрын
ખુબજ સરસ ❤❤
@laljiraja6929
10 ай бұрын
વાહ!!!! પાયલબેન , દેશી ચૂલા પર રસોઈ- બાજરા ના રોટલા અને શાક, ખૂબ સરસ.ખડીર ની મોજ, મહેનત કશ અને સાદું જીવન...... જયશ્રી કૃષ્ણ.લાલજી રાજાભાઈ સોરઠીયા, અંજાર, કચ્છ.
@ahirpayal
10 ай бұрын
Thank you Dada. જય મુરલીધર
@ranaodedra1672
10 ай бұрын
વાહ ખુબજ સરસ આહિર અને મહેર નો રોટલો મોટો મહેમાન આવે કે મજુર આવે ખવરાવી નૅ ખાય જય મુરલીધર
@ahirpayal
10 ай бұрын
Thank you 🙏 Jay murlidhar
@MORLI5708
8 ай бұрын
Jay murlidhar ben Amara gir vistar maa jiruu tamara thi alg alg kyari karvama aave che
@ganeshmata1007
10 ай бұрын
ખુબ સરસ મજાનું વિડીઓ બનાવ્યૂ છે બેન...👏👏👏🤗👌👌👌
@ahirpayal
10 ай бұрын
Thank you Ganesh bhai shree 🙏
@ramchirodiya8424
9 ай бұрын
Dwarkadhis
@ahirpayal
9 ай бұрын
Jay dwarikadhish
@hirengaming7621
9 ай бұрын
JAI MORLIDHAR PAIL. BEN
@ahirpayal
9 ай бұрын
Jay murlidhar Bhai Shree 🙏
@HappyYadav-j7j
9 ай бұрын
જય શ્રી કૃષ્ણ
@ahirpayal
9 ай бұрын
જય શ્રી કૃષ્ણ
@ishwarpatel4351
9 ай бұрын
Beta payal tamari vadi khub sundar chhe
@ahirpayal
9 ай бұрын
Thank you 🙏
@mahipalsodha4808
10 ай бұрын
જય દ્વારકાધિશ પાયલ બહેન
@ahirpayal
10 ай бұрын
જય દ્વારકાધીશ મહિપાલ ભાઈ શ્રી
@rajunayi7468
5 ай бұрын
પાયલ બેન nice
@dharamshipatel3349
10 ай бұрын
રાધે રાધે Like સાથે. ખુબ ખુબ જ સરસ ફેમીલી રૂટીન vlog. હા બેન મહિયરની મોજ. ❤❤ વરસ ભલે બદલાયું પણ.. સંબંધો આપણા એના એ જ છે. તમે મારું શુભ વિચારજો. હું તમારો લાભ વિચારીશ. લાભપંચમીની ઝાઝીને ઝાઝી શુભકામનાઓ. ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ બેન. કૃષ્ણં વંદે જગદગુરૂમ...
@ahirpayal
10 ай бұрын
Thank you Dharamshi bhai shree for your lovely wishes 🙏 રાધે રાધે
Пікірлер: 64