જા સોહાગણ જા Jaa Sohagan Ja દાસીજીવણ સાહેબ ભજન સ્વર હેમંત ચૌહાણ
જા સોહાગણ જા એ જા સોહાગણ જારે ગગનીયામાં જોત જલત હૈ જા
જા સોહાગણ જારે સોહાગણ ઓ ઘર કરલે વાસા સુગરા હોય સો ભર ભર પીવે એ નૂગરા જાય પિયાસા ગગનીયામાં જોત...
કોટીક ચંદા જગમગે ને કોટીક ઉગ્યાં માય સૂર કોટીક દિપક દેખીયા રે સતગુરુ પાયા હજુર રે ગગનીયામાં જોત...
અનહદ વાઝા ઓ ઘર વાગે શોભા બની રે બોવ સારી નૂરતે સૂરતે ઓ ઘર ન્યારો એ ત્રિવેણી માં લાગી તાલી રે ગગનીયામાં જોત...
એક સે આયા દુજે સમાયા તીસરા ઘર કુ પાયા #દાસીજીવણ સત્ ભીમના ચરણા ગુરૂ મુખ ભેદ બતાયા ગગનીયામાં જોત...
જા સોહાગણ જા ઓ જા સોહાગણ જારે ગગનીયામાં જોત જલત હૈ જા
Негізгі бет જા સોહાગણ જા Jaa Sohagan Ja દાસીજીવણ સાહેબ ભજન સ્વર હેમંત ચૌહાણ
Пікірлер: 39