રામ રામ ડાયરા ને,
આપડે એકદમ દેશી સ્ટાઇલ માં ગુજરાતી વિડિયો બનાવી , બાકી વિડિયો માં તમને ખબર તા પડી જ જશે.
આ વિડિયો બનાવવા આપડે પુગી ગયા ખંભાળિયા કે કે જ્યાં અમજીંગ દ્વારકા વાળા પોતાનો એજ્યુકેશન expo event કર કર્યો હતો . આપડે મહેમાન તરીકે બોલાવ્યા તા . તો આપડે સવાર ના પોર મા પુગી ગયા તા . આમ ઘણા મારી જેવા ક્રિયાતર આવ્યા હતા . જેમ કે સુમિત ચાવડા ગાગા રાજ નાંદનીયા વેજો પૂરો વિડિયો જોજે . પૂરો વિડિયો જરૂર જોજો ભારી મજા આવશે.
આવા ને આવા દેશી વિડિયો કે વલોગ જોવા હોય તો આપડી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો,
અને જો તમારી પાસે કોઈ પણ સલાહ સૂચન હોય તો અમને બોલી સકો છો
બાકી અમારી સાથે વાત કરવા માટે અમને instagram અને Facebook માં ફોલો કરી લ્યો. instagram I'd -kesur_king
instagram.com/kesur_king?igsh...
હા તો હવે ભેગા થાસુ આવો જ એક ભડકા વારા વિડિયો
ગુજરાતી ખેડૂત
ગુજરાતી vlog
Kesur bhatiya patelka
Gujaraati vlog
Gujarati comdey
Gujju comdey
Khedut
Gujarati khedut
Kesur king
Kesur king patelka
Raj Nandaniya
Vejo Nandaniya
Sumit Chavada
Sumit Chavada gaga
Amazing Dwarka
Amazing Dwarka education expo
Amazing Dwarka expo
Hotal shivhari khambaliya
Kajal Suva
The Kajal Suva
Негізгі бет આજે તો સેલિબ્રિટી જેવી ફિલિંગ આવી હો ખંભાળિયા મા
Пікірлер: 58