વાહ રે વાહ નાથી. સુંદર પ્રસંગ સહી મયના મા આને જ પ્રસંગ કહેવાય બેટા. નિર્દોષ બાળકો નું ભોજન કેટલા ખુશ હતા બધા ચહેરા પર નિર્દોષ હાસ્ય ને આનંદ નો ઉમળકો દેખાય રહ્યો હતો. ને એ જૂના ભજનો આ હા હા જૂના દિવસો ની યાદ તાજી કરાવી બેટા. અહી શહેરો માં આ કંઈ જોવા ન મળે હો બાળકો જમાડવા હોય તોય કોઈ આવે ના આયા કોને જમાડવા બોલો.
@RGujjuVlog
Жыл бұрын
ખૂબ ખૂબ આભાર 😊👍
@meetajadav140
Жыл бұрын
🙏🙏🙏❤️
@jaykarmehta548
Жыл бұрын
Wahh Maja aavi gaye
@meetajadav140
Жыл бұрын
ને નાની દીકરી ને કોઈ કામ નો ચીંધે સાચી વાત બેટા. એ જ પિયર ની મજા છે ને બેટા. ને રામ તો જાજરમાન જમાય એટલે એને તો જલસા જ હોય.👍❤️
@indirapatel3492
Жыл бұрын
જય શ્રી કૃષ્ણ ભાઈ અને બેન તમારા પરીવાર ને
@BT-md5bf
11 күн бұрын
Very nice video 👍👌 Jay mataji 🙏🙏🙏🙏
@RGujjuVlog
10 күн бұрын
Jay mataji
@vasubarot705
Жыл бұрын
Nice bhai nathi bhgvan kush rake 👌👍🙏🙏💐💐Jai Matji
@vaghelahetal365
Жыл бұрын
Jay Dwarkadish khub saras
@jagdishmodha121
Жыл бұрын
Bhagvan sukhi rakhe.. Walav
@ashokodedara3386
Жыл бұрын
Bhai bhai.monthar ne desi jamanvar .full moj ho.😍
@desicanadianlife
Жыл бұрын
🔥 કેનેડાના ટ્રક ડ્રાઇવર નો વિડિયો ખાલી બેસવાના પણ પૈસા મળે બોલો. kzitem.info/news/bejne/x6-nqmWFkqqHqJw
@shitalkeshwala8514
Жыл бұрын
Khub saras prasang 🙏🏾🙏🏾Enjoy 👍🏽
@RGujjuVlog
Жыл бұрын
👍😊
@aartinmodhwadia9783
Жыл бұрын
Nice video bhai & bhabhi 👍👌
@varshapandya8476
Жыл бұрын
Wah wah nathe Ben takat vade pehar ne moj ho 👍❤️❤️❤️
@RGujjuVlog
Жыл бұрын
👍😊
@balasumesh6673
Жыл бұрын
Ha bagshara ni moj ha
@nikparmar09
Жыл бұрын
Moj karvi didhi
@RamjiParmar-
Жыл бұрын
વાહ ઘેડ વાહ રામ ભાઇ આજે ઘેડ ના બાળકો જોય ને મજા આવી અને ધુન મા અમારૂ બગદાણા યાદ કરૂ વાહ બોલો બાપા સીતારામ વાલા
@ahirbhavna4601
Жыл бұрын
Vhhh mast
@RGujjuVlog
Жыл бұрын
😊👍
@ramshreeram837
Жыл бұрын
धुन सरस 👌👌
@chatrpalsinhgohil3182
Жыл бұрын
ખુબ સુંદર રીતે રજૂ કર્યુ છે
@niteshkarangiya8141
Жыл бұрын
વાહ ભાઈ વીડિયો જોરદાર છે.
@jiojio384
Жыл бұрын
Jay mataji saras bhai
@vaghelahetal365
Жыл бұрын
Ha moj ho
@fact_ki_duniya_5g
Жыл бұрын
Jay mataji Bhai👍👍
@arvindgajera2466
Жыл бұрын
Jay swaminarayan 🙏🏻
@BhikhuRatiyajaykhodiyarmakrupa
Жыл бұрын
Nice ben
@maherlucky3208
Жыл бұрын
ઘેડ ની મોજ અલગ હે ખૂબ સરસ હંમેશા આગળ વધો.
@jayyadav8376
Жыл бұрын
Ben kirtan sara gata tha super 🙏
@desicanadianlife
Жыл бұрын
🔥 કેનેડાના ટ્રક ડ્રાઇવર નો વિડિયો ખાલી બેસવાના પણ પૈસા મળે બોલો. kzitem.info/news/bejne/x6-nqmWFkqqHqJw
Пікірлер: 229