Jay shree swaminarayan dina ben kem cho all bavuj sarash video che lagan aje pura thaya ne full family aje aeki sathe joya very good enjoy karo sathe from UK kutch baladia game
@naturallifewithdina8296
2 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ 🙏 સાચી વાત છે આજે ફુલ ફેમેલી માં અમે હતા
@NILESHPATEL-hu5lj
2 жыл бұрын
જગત જનની શ્રી ઉમિયા માતાજી ની જય જય જય ......
@rajanikantsavla8611
2 жыл бұрын
બેન આજે તો ઘણી જાત્રા કરાવી આપની સાથે અમારાય દરશન થઇ ગયા બેન આપના સમાજ ની જગ્યા બહુ મોટી અને વ્યવસ્થા પણ બહુ સરસ બેન લગ્ન લગ્ન થતુ હતુ લગ્ન પણ સંપન થયા અને છેડા છેડી પણ છુટી ગઇ હવે મને લાગે છે આપના અમુક નિવેદ થતા હશે તે બાકી
@hasmukhbhaipatel6780
2 жыл бұрын
જય સ્વામિનારાયણ દીનાબેન કેમ છો આજે તો ઘર બેઠા આપણા કુળદેવી મા ઉમિયા ના દર્શન થયા ખૂબ સારું લાગ્યું તમારી બંને દીકરીઓ બહુ સુંદર લાગી રહી હતી સરસ વિડીયો જયશ્રી માકાણી
@varshapandya8476
2 жыл бұрын
Jay shree krishna Ben bavsarh balog Ben so beautiful and lovely kapll beautiful and lovely kapll beautiful ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ darste Ben Mumbai aavjo Ho Ben hu Vela parle maa rhusu
@story16924
2 жыл бұрын
Krch kdava Patidar n bolo.matr kdava Patidar ni kuldevi MAA uma bolo.ma uma jagat jnani duniya na koi pn Patidar ni chhe,aam jova jai a to kadva patidar nu sthank gathila, sidsar pn chhe .a side koi kathiyavadi kadva patidar k saurastra kdava Patidar ni uma am nhi bolta. Matr ne matra kadva patidar bolo. Duniya na koi pn khone ma pragat thay pn te badha kadva patidaro ni chhe. Te koi ek Ariya ni fix na hoy. Jo tmne khotu lagyu hoy to maf krjo. Sorry
@naturallifewithdina8296
2 жыл бұрын
ખુબ ખુબ આભાર અને આપને ધન્યવાદ મારો એવો કોઈ ઉદ્દેશ્ય ન હતો કે માત્ર કચ્છ કડવા પાટીદારના કુળદેવી છે, કાયમ કચ્છી પટેલની વાત થતી હોય એટલે એ પ્રકારની ભાષા બની જાય,બાકી તમે સાચું જ કીધું છે તે સમગ્ર વિશ્વના કડવા પાટીદાર કુળદેવી છે એ હકીકત છે મને જરાય ખોટું નથી લાગ્યુ તમે ધ્યાન દોર્યું તે બદલ આભાર, ક્યારેય આવું જણાય તો ચોક્કસથી જણાવજો, વિડીયો જોતા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો ફરીથી આપને ધન્યવાદ
@story16924
2 жыл бұрын
Atyare devi devta na name pn dangal,ladai- zaghda thay chhe atle mate tmaru Dhyan doryu. Thanks
@nileshchaudhari3944
2 жыл бұрын
Khub saras dinaben vidiyo joyo anad thayo shukh Santi thi male aevi prathana
@naturallifewithdina8296
2 жыл бұрын
આભાર 🙏
@dilshadpirani1015
2 жыл бұрын
Very nice Video Enjoy God bless you 😍 I m Dubai me hai
@naturallifewithdina8296
2 жыл бұрын
Thank you so much 🙏
@sutharm5605
2 жыл бұрын
Dinaben khedoii to anjar talukama aavelu che te ne
@nehapatel7227
2 жыл бұрын
જય ગોવા દાદા હૂ પણ ધોડૂ ની દિકરી છૂ
@rasilatank7234
2 жыл бұрын
Tdav bou mast che joi ne aanad thyo mne aava ghamdana seen jova bou ghme che Hu rsilaben Mumbai mlad
@naturallifewithdina8296
2 жыл бұрын
ગામડા ની મજા જ એ છે આસપાસ તળાવ જંગલ અને પશુ પક્ષીઓ
@rasilatank7234
2 жыл бұрын
Sachi vat che ho masi Jai Swaminarayan mne bou ghme tmaro riplay vachne aekdam khus thyi jav hu
@gayatridholakia2865
2 жыл бұрын
Wah wah wah maja aavi gai ❤️
@goswamigopi1495
2 жыл бұрын
Tme bov drashti nu name lyo vat vat ma ana name prthi j vlog banavta lago ky new vlog banavo drashti na name vagr no
@naturallifewithdina8296
2 жыл бұрын
ઓકે, ખુબ ખુબ ધન્યવાદ આપણે હવે કોશિશ કરશુકે દ્રષ્ટિ ના નામ વગરનો વિડીયો બનેપણ દીકરી છે તે નામ તો રહેશે જ ને પાછળના વીડિયોમાં જુઓ જેમાં મોના નુ નામ જોડાયેલું છે
@goswamigopi1495
2 жыл бұрын
And hu new subscriber chu me tmro video joyo atla mate kidhu tmne
@rasilatank7234
2 жыл бұрын
Namaskar masi mjama tme kem cho Jai Swaminarayan 🙏🙏🙏 hu vidiyo jou masi drstiye mamerama sadi bouj. Mast peyri che orenj palav che mne bou Ghymi khyathi lidhi kejo ne pris pan kejo levi che amare Jai Swaminarayan 🙏🙏🙏🙏🙏🙏 nice vidiyo hu rsilaben Mumbai mlad thi
@ahirdula5858
2 жыл бұрын
દ્રષ્ટિ બેના વીદાય ના વીડીયા ક્યારે મૂકસો
@naturallifewithdina8296
2 жыл бұрын
બે દિવસ પહેલા વિદાય નો વિડીયો મુક્યો છે બીજો ભાગ એક અઠવાડિયા પછી કદાચ મૂકી શકાય
@jayshreebendhameliya8651
2 жыл бұрын
Wah mast badha bhagvan na darshan kravya ben jay shree krisna
@kunwarpatel6299
Жыл бұрын
નાશીક માં ક્યાં છે તમારી દષ્ટિ
@naturallifewithdina8296
Жыл бұрын
નાસિક રોડ
@bhavikakhimani2132
2 жыл бұрын
Bahar gme etli degree garmi hoy pan mandir ma avya pachi antar atma ane bahar na sarir ma pan thandak thai jy che
@vyasah606
2 жыл бұрын
Dina sorry pan tame patel cho to tamara hasaband matha ma chotali kem rakhe che brahman ni jem pan bov saru kevay tame tamara bija vidiyo ma vigat var javab apajo maherabani karine
@laljipatel5519
2 жыл бұрын
બેગ્લોર થી લાલજી ભાઈ લીંબાણી બેન તમારા વિડીયા બંધા હું જોવું છે. આ પહેલી વાર લખી ને મોકલું છે. બહુંજ આંનદ થાય છે. લગ્ન ના બધા વડીયા મે જોયા છે. આભાર જય લક્ષ્મી નારણા
@naturallifewithdina8296
2 жыл бұрын
જય શ્રી લક્ષ્મીનારાયણ લાલજીભાઈ આપનો ખૂબ-ખૂબ આભાર ખૂબ આનંદ થયો આપ કચ્છમાં કયા ગામના છો
@maltipatadiya3557
2 жыл бұрын
Jai Swaminarayan Wah Wah saras
@naturallifewithdina8296
2 жыл бұрын
ધન્યવાદ 🙏
@sanjayvyas9237
2 жыл бұрын
Masi tamaro vido joi saru jiva nu man
@naturallifewithdina8296
2 жыл бұрын
🙏🙏
@sudharawal3793
2 жыл бұрын
Deena ben kharab na lagadta pan aamarama soordhan dada pase khoole mathe na javay man aapvu padelaj na kadho pan mathe tho oodhi jrakhvoo joi
@shreyakapadia-mr9xd
4 ай бұрын
❤❤❤❤❤❤
@naturallifewithdina8296
4 ай бұрын
આભાર 🙏
@rasilatank7234
2 жыл бұрын
Sras mjanu femeli joi ne bou saru lage che masi ane tmari Vani sambdine khus thyi jay che masi
@yashubhatt4067
2 жыл бұрын
Nice video jai shree krishna from California USA
@alpapatelpatel2795
2 жыл бұрын
જય જલક્ષ્મીનારાયણ જય ઉમીયા મા જય ગોવાદાદા દીનાબેન હુ પણ ધોળુની દીકરી છુ અમારા પીયરવાળા ધાવડા જાય સામજી બાપા છે આજે ઘરબેઠા ગંગામળી બહુ સરસ આજે ચારે રમકડા સરસ લાગતા હતા દ્રષ્ટિ ને મોનુ નેઅનીલ ને જમાઈબાબુ એ આપડા રમકડા છે અલ્પા પટેલ
@aashakeshwani5169
2 жыл бұрын
dev darshan ni saras jankhi karavi ben dhanyavad
@rasilatank7234
2 жыл бұрын
Masi tme bou sras lagho Cho
@pravinakeshrani6616
2 жыл бұрын
Hu pan todoni bikri Chhu 🙌🙌👌👌👍👍🙏
@jalpabhimani2755
2 жыл бұрын
🙏🙏🙏🙏👍👍
@naturallifewithdina8296
2 жыл бұрын
🙏🙏
@varsharambhiya1635
2 жыл бұрын
Jay umiyamataji mashi
@bharatpatel9995
2 жыл бұрын
Khoob maja padi
@naturallifewithdina8296
2 жыл бұрын
ધન્યવાદ 🙏
@daxadave6234
2 жыл бұрын
Bahujsarad
@naturallifewithdina8296
2 жыл бұрын
ધન્યવાદ 🙏
@ladhabhaitadhani4085
2 жыл бұрын
जय श्री राधे कृष्णा जय माताजी सादर नमस्कार
@naturallifewithdina8296
2 жыл бұрын
નમસ્કાર 🙏🙏
@jashup9746
2 жыл бұрын
Jay swaminarayan Dinaben tame Kay baju rocho Bhuj ma?
@naturallifewithdina8296
2 жыл бұрын
એરપોર્ટ રોડ પર ડી માર્ટ ની બાજુમાં શિવ આરાધના સોસાયટી
@jashup9746
2 жыл бұрын
@@naturallifewithdina8296 okay thank you hu Uk thi avi chu to taim malshe to yoysh
@ramilapatel7118
2 жыл бұрын
Jay ma Umiya , ame kadava siye amare unjha se Umiya ma
@naturallifewithdina8296
2 жыл бұрын
જય માં ઉમિયા આપને ખુબ ખુબ ધન્યવાદ વિડીયો જોતા રહેજો અને સારો લાગે તો શેર પણ કરજો હો
Пікірлер: 93