આ એક આપણે એવી યાત્રા છે જે નર્મદા કિનારે નર્મદા પરિક્રમા રૂટ ઉપર થાય છે આ જગ્યા નર્મદા જિલ્લાની ડેડીયાપાડ તાલુકાની આજુબાજુના જંગલ વિસ્તારની જગ્યા છે જ્યાં ચુલિયા હનુમાન નામની આ જગ્યા અને સાથે સાથે બે મહાદેવ મંદિર એમાં એક તો સ્વયંભૂ અને એ સ્વયંભૂ મહાદેવના મંદિરમાં ગંગાજી ઉપરથી અભિષેક કરે છે એવું સ્વયંભૂ હનુમાનજી અને સ્વયંભૂ મહાદેવના મંદિરના દર્શન આપણા વીડિયોમાં કરવાના છીએ
- 3 ай бұрын
જંગલમાં થયા ચોલીયા હનુમાનજીના દર્શન 🔱 સ્વયંભૂ મહાદેવ જેની મત અભિષેક કરે છે ગુપ્ત ગંગા
- Рет қаралды 892
Пікірлер: 13