ખુબ સુંદર રજૂઆત સાહેબ દ્વારા બાળકોને ગમત સાથે જ્ઞાન પણ મળી રહેશે
@tapendrachand1735
4 ай бұрын
❤❤
@dharvagaurang7704
4 ай бұрын
😜🤪🥳🤠👏👍
@yogmarm25
4 ай бұрын
લોહનીપાડા વર્ગશાળા મુકામ મેણધા તાલુકા કપરાડા જિલ્લા વલસાડ ખાતે ધોરણ ૬ થી ૮ માં ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવતા મારા પુત્ર ચિદવિલાસ કાનડિયા અને અન્ય સ્ટાફ મિત્રો દ્વારા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને વિજ્ઞાન લક્ષી દ્રષ્ટિ આપવા માટે યોજેલ જાદુગર ગોગાના કાર્યક્રમ વિજ્ઞાન લક્ષી માનસ કેળવવા સાથે અંધશ્રદ્ધા પણ દૂર થાય છે, જે આજના સમયની માંગ છે.
Пікірлер: 5