હવે જગત નો જાગીરદાર ગીત ના શબ્દો Description મા આવી ગયા છે તો આ શબ્દો સાથે ગીત ની મજા માણીએ. " જગત નો જાગીરદાર " અને તમારી મનપસંદ લાઈન જરૂર થી Comment મા લખજો.
@manavrabarinavagam315
2 ай бұрын
જોરદાર ભાઈ ભાઈ
@cricketLover007-td1zv
2 ай бұрын
Jay Dwarka
@mukeshjithakoe806
2 ай бұрын
@@cricketLover007-td1zv⅘ were s
@ajayparmar5813
2 ай бұрын
ઉભા રયા જ્યાર થી
@KishanGamara-i7l
2 ай бұрын
😢😢😢🎉🎉🎉😢😢😢😢😢😢😢🎉@@manavrabarinavagam315
@Sejal_k_Rathod
8 күн бұрын
Jay dwarka dhis ❤️ 🥰
@kevall_252
2 ай бұрын
દ્વારકા એટલે બી જુ સ્વર્ગ . . ।। जય द्वारકાધીश ।।
@sonijitu6100
2 ай бұрын
25 thi 26 var sambhlyu che a song pan haji sudhi jiv nathi bharato 🥰🥰🥰❤️❤️❤️❤️
@MittalJethva001
Ай бұрын
Sem
@KanubhaiTHAKOR-gj5wm
Ай бұрын
😅@@MittalJethva001
@tusharrabari8535
Ай бұрын
Hu jyare ahmedabad thi dwarka poonam bharva jau tyare gadi ma aa song 10 var sambhdu chhi ❤ most fav song ❤ jay dwarkadhis
વાહ વિજય ભાઈ શું અવાજ છે અને ખુબ જ અદભુત સોંગ બનાયું છે ઠાકર તમને ખુબ આગળ વધારે
@gamansanthal72_
3 ай бұрын
Jay Dwarkadhish 🙏❤🙌
@gujuboy2538
3 ай бұрын
જોરદાર મજબૂત બનાવ્યું છે હા મારો શેઠ શામળિયો..............,....
@bm_editing_1191
2 ай бұрын
હો ગોકુળ મેલ્યા મથુરા મેલ્યા દ્વારિકા માં આયુ દિલ, દુવારકા આયુ દિલ આથમણા તંબુ તોણયા વસ્તી કરે સે વિચાર આથમણા તંબુ તોણયા વસ્તી કરે સે વિચાર આથમણા તંબુ તોણયા વસ્તી કરે સે વિચાર દરિયા ના દરવાજે બેઠો જગ નો જાગીરદાર હો દ્વારિકાધીશ ના તો વ્હાલ ના વ્યવહાર દ્વારિકાધીશ ના તો વ્હાલ ના વ્યવહાર દરિયા ના દરવાજે બેઠો જગ નો જાગીરદાર હો આભ નો ઓશિકા ને ધરતી સે ઢોળીયો પોણી નો પેરણ ને કોને સે વાળીયો મોડુ આપે પણ મોળુ ન આપતો ચપટી માંગુ ને વ્હાલો ખોબો રે ધરતો હો માધવ ની આંગળી ના ટેરવે ચાલે સે સંસાર દરિયા ના દરવાજે બેઠો જગ નો જાગીરદાર હો દરિયા ના દરવાજે બેઠો શોમળીયો સરકાર ઠાકર હાચે હાચુ તને કવ, દુજણે તારી દયા બવ હો લાકડી માં ગાંઠો નવ, ગૌરી ગાયો વાડે બવ ઠાકર હાચે હાચુ તને કવ, દુજણે તારી દયા બવ હો ઊભા રહ્યા જ્યાર થી અમે તારી વાતમો મજુર ના માલિક કર્યા તે એક રાત મો હો અગવડ દૂર કરી બધી સગવડ તે આપી હો ભાગ્યા ના ભેરુ તે બોઈડી બે પોદડે રાખી હો બીરાજે કાઠિયાવાડ ના કાંગરે, દ્વારીકા ના શેમાડે શામળીયો સાંભરે પગથીયા છપ્પન ચડે પાપના રે મોહનને મળી ને ઘર ના હાંભરે હો દુનિયા ભુલી જાસો દુવારકા આવો એક વાર દરીયાના દરવાજે બેઠો જગ નો જાગીરદાર હો ગોમતી ગાટે બેઠો મારો જગ નો જાગીરદાર હો તારે આરસ ના ઓટલા ને પાસે પારસના પોટલા કરમ હોય એ લઈ જાય એવા કરોડ ના કોથળા અંતર થી અંતર ના રાખે જેને અંતર તારુ મળે એ ભવ માં ભુલા ન પડે જે ભણતર તારુ ભણે તારા ખયાલો માં ખોવાયા રહીયે ઊંડા ઊતરીયે બાર ના નીકળીયે ભુખ્યા તરસ્યા તારે સામે રે બેસીયે ટગર ટગર ખાલી તને રે જોઈએ હો વાતો મા વાર લાગે આવતા એને ના લાગે વાર પવન પેલા પોકે કોનો જગ નો જાગીરદાર હો દશરથ મેયના ની વ્હાલો રેતો હારોહાર અજય મેયના ને એની દયા નો નઈ પાર દરીયા ના દરવાજે બેઠો જગ નો જાગીરદાર હો નીહાંશ દશરથ મેયના હોર રાખનાર માનીયા રાજલ પર હાથ સે હજાર હોના જેમ હાચવે " જગત નો જાગીરદાર " દરીયા ના દરવાજે બેઠો જગ નો જાગીરદાર
@AjayPatel-wd1is
2 ай бұрын
❤❤
@FREE_FIRE_EDITING_2522
2 ай бұрын
❤❤
@Chaya-lm5ki
2 ай бұрын
Vah vijay jornag
@98gaming922
Ай бұрын
Jay dwarkadhish ❤🙇🏻
@DINESHDESAI-uh3sy
Ай бұрын
😅😅
@thakorketan9726
3 ай бұрын
માંગો ૨૦ ને આપે ૩૦ જય દ્વારકાધીશ...♥️🙏
@VinayThakor-m3i
22 күн бұрын
Jay dwarkadhish 🙏🙏🙏🚩🙏🚩
@RaviPatal-r6n
21 күн бұрын
🎉🎉🎉🎉
@nareshdesaii51
3 ай бұрын
આજ કાલ આવા સોંગ ચાલે છે સારું Shoot કર્યું હોત અથવા કોઈ મોટી કંપની માં આપ્યું હોત તો જોરદાર Shoot સાથે સોંગ બનોત બહું જ મસ્ત છે ધાર્મિક ભાઈ And વિજય જોરણગ સોંગ....❤😊
Пікірлер: 563