જોગણી ધામ મોડોત્રી આપનું હાર્દિક સ્વાગત કરે છે
માં જોગણી સૌની મનોકામના પૂર્ણ કરે છે
સૌના દુઃખ માંજોગણી ના ચરણોમાં દૂર થાય છે.
આ અમારી ચેનલમાં ઓન્લી જોગણી માં ના વિડિયો આવતા રહેશે . અમારી આ ચેનલમાં જોગણી માં ના વિડિયો જોવા માટે અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો
અને કોઈપણ દુઃખિયા ને માતાજી નું દુઃખ હોય તો અમારો કોન્ટેક્ટ કરો
સંજયભાઈ :- 6354043921
એડ્રેસ :- ઊંઝા હાઇવે પર ધારપુર મેડિકલની આગળ અમારૂ આ રૂડુંને રળિયામણુ મોડોત્રી ગામ આવેલું છે એ ગામમાં અમારી માં ફુલબઈ જોગણી અને મોમાદેવનુ મંદિર આવેલું છે
જય જોગણી માઁ 🙏🙏🙏🙏🙏
Негізгі бет //જહુ મેલડીમાંની જોરદાર વાત//પ્રકાશ ભુવાજી જોગણી ધામ મોડોત્રી//(2024)
Пікірлер: 23