#sanatansatyasamachar #navagam
રિલાયન્સ કંપની સામે ખુબ ખેડૂતો ફરીઆદ કરી રહ્યા છે અને રિલાયન્સ કંપનીની તાનાશાહીથી પરેશાન થઇ રહ્યા છે વર્ષો સુધી કોઈ પણ નેતા, મીડિયા કે પછી સામજિક વ્યક્તિએ આ લોકોનો અવાઝ સંભાળવાની કોશીસ પણ નથી કરી જો આ બધા ખેડૂતો સાચા હોય અને પોતે સાચી હકીકત જણાવી રહ્યા હોય તો પછી લોકશાહી દેશમાં કોઈ કંપની ની તાનાશાહી ન ચલાવી લેવી જોઈએ સરકારેન આ વિષય પર નોંધ લઇ કંપની સામે કાર્યવાહી કરવી જોઈએ અને ખેડૂત પરિવારને ન્યાય આપવો જોઈએ....
कई किसान रिलायंस कंपनी के खिलाफ शिकायत कर रहे हैं और सालों से रिलायंस कंपनी की निरंकुशता से परेशान हैं, किसी भी नेता, मीडिया या सामाजिक व्यक्ति ने इन लोगों की आवाज को सुनने की कोशिश भी नहीं की है, अगर ये सभी किसान सच हैं तो लोकतांत्रिक देश में कोई भी कंपनी किसीको परेशां नहीं करनी चाहिए सरकार को इस मुद्दे पर ध्यान देना चाहिए और कंपनी के खिलाफ कार्रवाई करनी चाहिए और किसान परिवार को न्याय देना चाहिए।
Many farmers are complaining against and are troubled by the despotism of Reliance. For years, no Political leader, media or social activist has even tried to handle the voice of these people, if all these farmers are true and they are telling the true facts. Then in a democratic country no company should run tyrannical and government should take note of this issue and take action against the company and give justice to the farmer and their family.
Mukesh Ambani | Ambani Parivar | jamnagr | Anant Ambani | Radhika Marchat | Parimal Nathwani | Dahnraj Nathwani | Reliance Industries | Pmo India | Narendra Modi | Rahul Gandhi | Land Scam | Gujarat | India |
અમારા WhatsApp Community જોડાવા માટે લીંક પર ક્લિક કરી શકો છો chat.whatsapp.....
Instagram : / sanatan_sat. .
Facebook : / sanatansatya. .
KZitem : / @sanatansatyasamachar .
આપ કોઈ પણ માહિતી અમારા સુધી પહોચાડવા માંગતા હોવ તો સનાતન સત્ય સમાચારના હેલ્પ લાઈન નંબર 779 000 18 18 પર WhatsApp દ્વારા જાણ કરી શકો છો ...
Негізгі бет જૈન પરિવારના ખેડૂતો પર થયેલ દમનની કહાની | શું હાલત કરી છે આપણા ખેડૂતોની તમારી નજરે જ તમે જોઈ લ્યો |
Пікірлер: 49