સાહેબ મારા પિતા એ વેચાણ જમીનલીધેલી છે લગભગ 30વર્ષ થયા છે ભોગવટો અમેજ કરીએ છીએ કબજેદાર થવુ હોયતો શુ કરવુ
@pratapsinhzala4875
Жыл бұрын
Thanks
@pragneshsuthar9534
Жыл бұрын
અમો ગણોતિયા ના વારસો નુ નામ 7/12મા વારસાઈ મા લખેલું છે પણ જમીન પર કબજો નથી (જેમ કે સરવે નંબર 927/૧ ના ગણોતિયા હતા તેમા તે હે આરે ચોમી મા 0-21-25 છે પણ તે જમીન એકત્રિકરણ થઈ 927/2 ની સાથે જેમા હે આરે ચોમી 0-23-27 મળી ને 0-44-52 થાય છે જેનો બ્લોક નંબર 1111 બની ગયેલો છે જેમા બધી જમીન નો કબજો 927/2 વાળી વ્યક્તિ પાસે છે તો હું શું કરૂ ) વડીલો ગુજરી જવાથી ખેતર કઈ બાજુએ થી આમારૂ છે ખબર નથી મામલતદાર દ્વારા સ્થળ પર નો કબજો હજુ સુધી ( કબજા પવતી બનાવેલી નથી) સોપવામાં આવેલો નથી તો મરે શું કરવુ આપ શ્રી મારૂ માર્ગદર્શન કરવા વિનંતી🙏 આપણને રૂબરૂ માળવ સંપકૅ કેમ કરૂ તેજણાવશો 🙏🙏🙏🙏
@varasadasahdev5493
Жыл бұрын
ભરતભાઈ, મારી પાસે જમીન નો કબજો છે, અને રાજાશાહી વખતનો લેખ છે આ જમીન ના "સાતબાર, આઠ-અ" કેવી રીતે મેળવી શકાય?
60varsh thi makan na kabjedar che Ghar vero pan hu bharu vhu name Malik nu che pan hatak Amara name ape che agl su karvu margdarshan apo su panchnamu karavvu joye please gide me
@jaiminpatel6613
2 жыл бұрын
Aap no nambar aapso
@raychanddamor
Жыл бұрын
સર મારાં સર્વે નંબર માં એમનું મકાન છે તો તેમને હટાવું હોય તો સુ કરવાનું એના વેસે માહિતી આપવા વિનંતી
@champakmakvana7861
Жыл бұрын
Saheb Tamara phone number also ?
@ranchhodbhaidonda56
Күн бұрын
આપનો ફો . નં. આપશો
@solankiakshay3882
Жыл бұрын
Bhogavata kalam 125 j kaha par aur kis act ke according hai
@BharatPanchal
Жыл бұрын
Jamin mahesul kayada ni kalam 125
@solankiakshay3882
Жыл бұрын
@@BharatPanchal ye kalam to marriage ke liye hi dikhata hai sir
@solankiakshay3882
Жыл бұрын
Bhogavata ka kuch nahi aa raha hai
@ManubhaiVagharoda
10 ай бұрын
Tmaro nmbr apo bhart bhai
@BharatPanchal
10 ай бұрын
8866009313
@Parenlad-hk4jt
8 ай бұрын
Tukda dharo na lidhe nondh na manjur Thai to jamin shree sarkar Thai Jai k na thai
@Manishmanish-gg4xs
11 ай бұрын
X ભાઈ મારી પાસે જમીન 10 રુપીયા લખાન છે નવી સરતી જમીન 29 કબજો છે મારે સુ કરવુ 7 બાર માં પારટી નામ ચાલે છેઃ તમારો નબર આપો સાહેબ
@BharatPanchal
10 ай бұрын
8866009313
@chandravadanpatel4740
5 ай бұрын
જમીનનો કબજો છે 50 વર્ષથી છે પરંતુ તેનો ખાતા નંબર કે સર્વે નંબર નથી મળતો તો શું કરવું
@BharatPanchal
5 ай бұрын
Contact DILR
@bhadreshkumarpatel9673
Жыл бұрын
નમસ્કાર સાહેબ.મારી જમીન હાલમાં ગણોત ધારા32 2પીસી હેઠળ સરકાર શ્રી કરેલ છે આ અંગેનો હુકમ 1990 માં થયેલ હતો પરંતુ જમીનના ૭ અને ૧૨ માં એનો અમલ કરેલ ન હતો અને અમારા પિતા અને દાદા ના નામ વારસાઈ મુજબ ચાલ્યા આવ્યા અને એવી બીજી પણ ઘણી નોંધો પડી અને મંજૂર પણ થઈ અને હવે 2022 માં તેમની ધ્યાની આવ્યું કે આ તો સરકાર શ્રી કરવા પાત્ર છે તો તેમણે 2022 માં સરકાર શ્રી કરેલ આમ 31 વર્ષ પછી અમારી જમીન ગણોત ધારા32 2પીસી હેઠળ સરકાર શ્રી કરેલ છે તો અમોને આ જમીન ફરી પાછી મળી શકે કે કેમ.
@rameshbhaisolanki8514
Жыл бұрын
Saheb video ma tamaro contact number appva vinanti
Пікірлер: 62