#jamnagar #gujaratinews
જામનગરમાં પરિવારના ચાર સભ્યોએ આત્મહત્યા કરી લેતા પરિવાર શોકમાં છે
હૈયાફાટ રુદન વચ્ચે જામનગરમાં આ પરિવાર જ્યાં રહતો હતો તે માધવબાગ-4 સોસાયટી વિસ્તારમાં ચાર સભ્યોની અંતિમયાત્રા નીકળી. બે શખ્સો પૈસાની આકરી ઉઘરાણી કરતા હોવાની ફરિયાદ સાથે આ પરિવાર ન્યાય માગી રહ્યો છે
અહેવાલ- દર્શન ઠક્કર, ઍડિટ- આમરા આમિર
ચેતવણી: આ અહેવાલની કેટલીક વિગતો અને દૃશ્યો વિચલિત કરી શકે છે:
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R
Privacy Notice :
www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Негізгі бет Jamnagar News: યુવાન સંતાનો સાથે આખા પરિવારે જીવ આપી દીધો, પોલીસ તપાસમાં શું બહાર આવ્યું?
Пікірлер: 40