Joyful Krishna Janmashtami celebrations!
Dance, matki fod, aarti, and prasadi filled the day. We learned about Lord Krishna's life and immersed in bhakti.
May his blessings be upon us!
'અંબા સ્કૂલ ફોર એક્સલન્સ' માં જન્માષ્ટમીની ઉત્સાહભેર ઉજવણી થઈ હતી.
🙏🏻જેમાં વિદ્યાર્થીનીઓએ કથક નૃત્ય કરીને ક્રિષ્નવંદના કરી હતી.🙇♀️
વિદ્યાર્થીઓએ ક્રિષ્નભકિત રાસ રમીને કરી તથા🧉મટકી ફોડી હતી.
🥳’ નંદ ઘેર આનંદ ભયો’🎉ના નાદ સાથે સમસ્ત વાતાવરણમાં આનંદની લહેરખી માણીને લાલાને પારણે ઝુલાવ્યો -આરતી કરીને માખણ, મિસરીનો પ્રસાદ આરોગી ક્રિષ્ન જન્મોત્સવ માણ્યો હતો.
#KrishnaJanmashtami #JanmashtamiCelebrations #Bhakti #AmbaSchool #Performances
Follow us on :
Instagram - / ambaschool
Facebook - / ambaschoolforexcellence
KZitem - / ambaschoolforexcellence
Website - www.ambaschool...
Негізгі бет Janmashtami Celebration | Krishna Janma Celebration | Amba School for Excellence
Пікірлер: 1