ઝુંપડી નો આવકારો તો હવેલીયુ કરતાંય પણ મોટો.. રાતકડી વાવ ને જ્યારે અમે નિહાળવા માટે ગયેલા ત્યારે આગળ રસ્તામાં પાણી ભરાયેલા હતા ત્યારે અમે એવો વિચાર કર્યો કે મોટરસાયકલ આપણે નજીક નાં કોઈ ખેતર કે વાડીમાં મુકી દઈએ.. ત્યારે નજીકમાં કાળું ભાઈ ની વાડી આવેલી હતી.. અમે ત્યાં ગયા, મોટરસાયકલ તો અમે કાળું ભાઈ ની વાડીએ મુકી દીધું પણ કાળું ભાઈ ના બા એ અમને બોલાવ્યા.. અને ક્હ્યું કે ચા પાણી પીધા વગર આગળ નથી જવાનું.. તમે વટેમાર્ગુ છો અને વટેમાર્ગુ એ અમારા મહેમાન કહેવાય.. તમને વાવ સુધી માંરો દિકરો કાળું લય જાશે.. ખરેખર એ કમુ બાનો ભાવ જોઈ અમને અમારા દાદી માં યાદ આવી ગયા.. એટલો એમનો મીઠો અંતરનો ભાવ.. રાતકડી વાવ પર જતાં પહેલાં અમે કમુ બાનો વિડિયો બનાવવાનું વિચાર્યું અને આ વિડિયો તમારી સાથે શેર કર્યો છે..
#સૌરાષ્ટ્ર #લોકસંસ્કૃતિ #સંસ્કૃતિ #ઝાલાવાડ #તીર્થદર્શન #તીર્થયાત્રા #ધર્મદર્શન #Gujarat #GujaratiVideo #Gujarativlogs #Gujarativlogger #BhatigalSanskruti
Негізгі бет ઝુંપડી નો આવકાર : કમુ બાની સાથે જૂના જમાનાની વાતો
Пікірлер