Kiran Prajapati Present....
ભગવાન શ્રી રામ ભજનમાં પધારીને આશીર્વાદ આપતા હોઈ તેવી અનુભૂતિ કરાવતું આ ભજન છેલ્લે સુધી જોવા વિનંતી પસંદ આવે તો કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો ધન્યવાદ
Jivanno Sathvaro Sacho Ram - DHUN - Kiran Prajapati - તારા જીવનનો સથવારો સાચો રામ
Singer: Kiran Prajapati
Music: Manoj Vimal
Mixing: Hardik Sagar
Dhun Mandli: Botad
Video: Vp Digital Studio Botad
Editing: Sanjay Prajapati
Disign: Kaushal Prajapati
Lable: Kiran Prajapati
LYRICS:
તારા જીવનનો સથવારો સાચો રામ છે રે
રામ છે રે સાચો રામ છે રે
તારા જીવનનો સથવારો સાચો રામ છે રે
દુનિયા બાજીગરનો ખેલ
મનવા તારું મારુ મેલ
તારી કાયામાં રમનારો સાચો રામ છે રે
જુઠા જગની આ જંજાળ
તારી માથે ઉભો કાળ
તારી પાછળ ફરનારો સાચો રામ છે રે
જગમાં ચેતીને તું ચાલ
તારી વીતી જશે કાલ
તારી કાયાનો ઘડનારો સાચો રામ છે રે
તારું સોપીંદે સુકાન
મન તું શાને કરે ગુમાન
તારી કાયાનો રખવાળો સાચો રામ છે રે
ખોટું કરતો નય કાઈ કામ
ભક્તો લઇ લ્યો રામનું નામ
તારી મુક્તિ નો દેનારો સાચો રામ છે રે
શ્રી રામ જય રામ જય જય રામ
_______________________________________________
Please Do Like, Share and Subscribe.
#Dhun #prachin #desibhajan #haribhajan #dhun #dhunMandal #dhunmandli #bhajan #mandal #gujrati #desi #folk #song #hari #jaishriram #jaishrikrishna #ram
#ramdhun #rambhajan #KiranPrajapatidhun
#hanumanji
#KpStudioOfficial #Kiran_Prajapati
#Kiran_Prajapati_Official
#Kiran_Prajapati_New_Song
#KP_Studio_Official
▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️
If you like this video don't forget to share with others & also share your views Thank you
આ વિડીયો તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર મોકલો
Subscribe our channel for all latest Gujrati Devotional,bhajan,Dayra,Mantra,Arti video
🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕
------------------------------------------------------------------------------
Негізгі бет Jivanno Sathvaro Sacho Ram - DHUN - Kiran Prajapati - તારા જીવનનો સથવારો સાચો રામ
Пікірлер: 47