#rain #weather #gujarat #junagadh
જૂનાગઢમાં ભારે વરસાદ થતાં ઘેડ પંથકમાં પાણી ભરાઈ ગયા છે. અનેક ગામડાંઓમાં પાણી ભરાઈ ગયા છે તો કેટલાય ગામ સંપર્કવિહોણા થઈ ગયા છે. કેટલીક જગ્યાએ ગ્રામ્ય વિસ્તારોને જોડતાં પુલને નુકસાન થયું છે તો મોટાભાગના વિસ્તારોમાં ખેતરો, ઘર અને બજારોમાં પાણી ભરાઈ જતાં લોકો પરેશાન છે. તો અમરેલીમાં પણ વરસાદને કારણે લોકોની હાલાકી વધી છે. અહીં એક ગાય પાણીના વ્હેણમાં તણાઈ ગઈ હતી.
વીડિયો - હનિફ ખોખર અને ફારુખ કાદરી
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Негізгі бет Junagadh માં ધોધમાર વરસાદ, કેશોદનાં ગામોમાં જળબંબાકાર
Пікірлер