સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા મોટી મોણપરી ખાતે દલિત સમાજનું મહા સંમેલન તેમ સંમેલનમાં ડૉ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ પણ કરવાની આવ્યું ડૉ આંબેડકરના પૌત્ર ભીમરાવ યશવંત આંબેડકર અને રાજુ સોલંકીના હસ્તે પ્રતિમાનું અનાવરણ કરાયું. આ સંમેલનમાં આવેલા મુખ્ય મહેમાન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ના પોત્ર રાજુ સોલંકી સહિતના આગેવાનોએ પ્રવચન કર્યું
- Күн бұрын
Junagadh મોટી મોણપરી દલિત સમાજના મહા સંમેલનમાં રાજુ સોલંકી શું કહું જાણો
- Рет қаралды 100,068
Пікірлер: 177