#bull #champion #gircow
આ સાંઢ છે તરણેતરના મેળાનો ચૅમ્પિયન ઑફ ધ શૉ...જેને આપવામાં આવ્યું છે રુપિયા એક લાખનું ઇનામ. શુદ્ધ ગીરની પ્રજાતિના લક્ષણો અને સ્વસ્થતાના આધારે આ ઈનામ આપવામાં આવે છે. સુરેન્દ્રનગરમાં યોજાતા તરણેતરના મેળામાં દર વર્ષે પશુ પ્રદર્શન હરીફાઈ પણ યોજવામાં આવે છે. આ સ્પર્ધામાં ચૅમ્પિયન ઑફ ધ શૉને એક લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે. આ વખતે આ પ્રદર્શનમાં 202 પશુઓની નોંધણી કરવામાં આવી હતી.
જૂનાગઢના મેંદરડાનો આ સાંઢ એટલો ખાસ છે કે લોકો તેને ખરીદવા માટે તેના માલિકને 51 લાખ રૂપિયા સુધી ઑફર કરી ચૂક્યા છે.
અહેવાલ - સચીન પીઠવા અને હનિફ ખોખર
ઍડિટ - સાગર પટેલ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Негізгі бет Junagadh : તરણેતરના મેળામાં ચૅમ્પિયન ઑફ ધ શૉ બન્યો મેંદરડાનો સાંઢ, જાણો શું છે તેની ખાસિયત.
Пікірлер: 2