ભાજપ ને ખુબ વોટ દિધા પછી મને ભોળાનાથ અને ભસ્માસુર નિ યાદ આવી ગઈ
@devangchavda3473
3 жыл бұрын
U looking so handsome
@nishtharana8128
3 жыл бұрын
Me pan vot apela atle mari pn aj dada che
@Anil_3
3 жыл бұрын
આપણા હાથેજ ભસ્મ કરવા પડછે
@nk002
3 жыл бұрын
Only BJP j aavse
@ankitjoshi6725
3 жыл бұрын
60 વર્ષથી વધુ ઉંમરના ના રાજનેતાઓ ને સ્ક્રેપ કરવામાં આવે એવી નીતિ હોય તો આ દેશ ને વધુ ફાયદો થાય..🙏🏻🙏🏻
@krahir1.1M
3 жыл бұрын
💯💯💯✅✅
@chhaganbhaibharvad6918
3 жыл бұрын
😂😂🤣
@g.mvasava5633
3 жыл бұрын
😁😁 થોડાક સમય પછી તો આ લોકો આપણા 😭બયરા 😭 પણ બદલી નાખો એમ કહેશે જુના થઈ ગયા છે એટલે 😭 શું કરશે અમારા જેવાં ગરીબ લોકો 😭😭 તો 😭😭🙏
@prakashyoganandi1742
3 жыл бұрын
Aevu j thase......do . jagdale na video jovo u tube par
@nitinchaudhary6694
3 жыл бұрын
કોઈપણ રીતે પ્રજા ને લૂંટવાની વાત છે...!!
@hetaltandel4627
3 жыл бұрын
વાહન વઘુ વેચાય તે માટે આ નિયમ છે.લોકોને લૂંટવાનો ધંધો શરૂ કર્યો છે.
@lbpanchal8092
3 жыл бұрын
कार कंपनियो ने नेताओ की जेब भर दी है।इस नियम के लागू होने पर गाडियो की बिक्री बढ़ जाएगी
@MeetYogi6419
3 жыл бұрын
Ena mate nathi pollution naa thay ena mate chhe dobi
@Ajaybhai5366
3 жыл бұрын
@@MeetYogi6419 lage chhe pollution gadi o j kar chhe Tamara vichar thi nai company o na pollution gadi to karta das gana vadhare chhe bhai
@hetaltandel4627
3 жыл бұрын
@@MeetYogi6419 to gadi chhe hu nahi.Pollution gatadava badha vahan gasthi chalata Kari shakay.gana vahan 15 varsma 50000thi pan ochhu fari hoy chhe tene Kai bhangarma kadhva 2lakh KM farya pachhhi bhangarma kadhavano niyam Kadhi shakay.
@MeetYogi6419
3 жыл бұрын
Eto right chhe
@ravjipatel8957
3 жыл бұрын
2024 પેલા જે કરવું હોય એ કરી લે 2024 પછે બાય બાય મોદી સરકાર
@rjenterprisefireoileandgas7409
3 жыл бұрын
Jordaar bye bye karisu chodasiya ne
@pratikbhaipatel8381
3 жыл бұрын
વાયુસેનામાં જુના વિમાન બદલૉ કેટલા પાઈલોટ મરી ગયા.
@jdn8960
3 жыл бұрын
Doba a j modi saheb kare 6 pela tara bap Congress ne puchh je aene ketla badlya, doba jeva hardik patel na bhai thodo sardar patela ne dikra jeva tha
@pratikbhaipatel8381
3 жыл бұрын
@@jdn8960 પેહલા વિમાન બદલ Congross BJP સાથે મને કઈ લેવા દેવા નથી.
@HDYOLO
3 жыл бұрын
@@jdn8960 air force agad atyare je fighter jets che ae Taro baap Atyare 7 year's ma lavyo?,? Ja jaine puch pela tara baap ne Abhan jevi vato na kar.
@HDYOLO
3 жыл бұрын
@@jdn8960 Tara baape chene Amdavad ma 1 see plan Chalu karyu tu aa 7 year's ma Aepan chene 15 Divas ma band thai gayu..aetale Vadhare Chatavi Sari Nai pachi bjp na bhakat hov ke papuu na bhakat hov.
@pratikbhaipatel8381
3 жыл бұрын
@@HDYOLOsorry Bhai me joyu j ni
@abhirajsinhgohil9129
3 жыл бұрын
૬૦ વર્ષ થી વધુ ના નેતા ને પણ રિટાયર કરો
@rajputrohitsinh1781
3 жыл бұрын
👍👍
@samirbhuta1131
3 жыл бұрын
Vaat sachi ho bhai a lukha ne j karvani jarur 6e, feku ne 😀😀😉😉😃😃
@s.k.ss.k.s8959
3 жыл бұрын
સાચી વાત છે
@Prabhuda370
3 жыл бұрын
જુના નેતાઓને સ્ક્રેપમા નાખો
@mukeshgameti2765
3 жыл бұрын
@@Prabhuda370 e pan પોલિસી lavavi pade
@engineeringexpert5985
3 жыл бұрын
सिर्फ इंजन बनवा लो और रिपेयन्ट करवालो तो गाड़ी न्यू जैसी ही हो जाती है..... ये सब बकबास रूल है......
@hitendrasingh755
3 жыл бұрын
✔️✔️✔️✔️✔️👍
@lbpanchal8092
3 жыл бұрын
Verry good idia
@lbpanchal8092
3 жыл бұрын
,✔️✔️✔️✔️✔️✔️✔️
@shivambenjo539
3 жыл бұрын
Sachin vaatbhai
@bhayabhai8890
3 жыл бұрын
આપણા દેશમાં ખૂબ ગરીબ લોકો છે ગરીબ લોકો પાસે વીસ વર્ષ જૂના વાહન છે તો સરકાર થોડી સરમ કરો
@lbpanchal8092
3 жыл бұрын
Garibo ko fark padega is niyam me Ghatia niym hai
@પ્રહલાદજીઠાકોર-ત7ઘ
3 жыл бұрын
અમીરો નવું વાહન લઈ શકશે . અને ગરીબો માટે ચાલતા જવાનું ?
@truthalwaystriumph
3 жыл бұрын
સરકારી
@utsav2348
3 жыл бұрын
Yas.....enjoy 😉
@champavatmahendrasinh4333
3 жыл бұрын
58 વષઁ પછી ના નેતા ઓ ને વોટ ના આપશો
@chiragnathbava8370
3 жыл бұрын
આ નેતાઓ જોડે જૂની એમ્બેસેડર ગાડી છે તો તેનુ શું કરવું બોલો છે કય જવાબ ?😀😀😀😎
@THEBANDUNIVERSE_12
3 жыл бұрын
gujrat નાં બસ ડેપો ખાલી થય જશે 😂
@hr4887
3 жыл бұрын
😂😂 sach vaat
@jdn8960
3 жыл бұрын
Ha
@jigarpatel1727
3 жыл бұрын
New bus.... 👍👍👍😂
@hellllo257
3 жыл бұрын
🤣🤣
@kirpalsinhsisodiya3328
3 жыл бұрын
સરકાર એવું કેમ નથી કરતી કે બધા જુના વાહનો ની બજાર કિંમત વાહન માલિક ને આપી દે અને એ વાહન સરકાર ખરીદી લે અને પછી ભંગાર માં ફેંકી દે તો . શુ આવું ના થયી શકે ?😂😂
@adivasimusicclub4158
3 жыл бұрын
સરકાર પ્રજાનું નહિ પણ કંપનીનું વિચારે
@meetpatel2277
3 жыл бұрын
Government pota nu j vichare 😜
@rajsidonia1339
3 жыл бұрын
Thanks
@thakornarendra5136
3 жыл бұрын
પેહલા ગુજરાત ની S. T બસ થી ચાલુ કરો ભાઈ પછી બીજા સાધન NI VAT કરો
@CHIRAGPATELOFFICIAL2211
3 жыл бұрын
ચૂંટણી માં કરોડો રૂપિયા બગડે એ પણ પ્રદુષણ છે અને નેતા ને પણ સ્ક્રેપ્ટ કરો
@sadhi_sarkar__
3 жыл бұрын
જૂના સાધનો લઈને નવા સાધનો આપો
@Fireddoctor
3 жыл бұрын
અલા ભઇ મારી જોડે audi A4 છે અને 10 વર્ષ ની તો થઈ ગઈ અને હજુ ૨૦ વર્ષ ચલાવવી છે..તમે યાર આવા નિયમ ના લાવો.. અત્યાર થી જ ટેન્શન માં આવી ગયો હું
@devdesai4101
3 жыл бұрын
😂
@sanjaypatelsanju5147
3 жыл бұрын
Koi kapi Nathi leti chalavo
@cricketking8763
3 жыл бұрын
Tari pase je hoi e koiye puchyu audi che ke lodi...hypocracy ni had che
@Fireddoctor
3 жыл бұрын
@@cricketking8763 આમાં ક્યાં hypocrisy થઈ.. 8 વર્ષ સુધી વપરાયેલી જુની લીધી હતી કારણકે બહુ સારી condition માં હતી. Creta નું સૌથી નીચું મોડેલ જેટલા માં મળે એટલા માં મળી ગઈ એટલે લઈ લીધી અને લોન લીધા વગર એટલું બજેટ હતું મારું. હવે એને હું વેચવા જાઉં તો અડધા પૈસા પણ ન મળે એટલે ટેન્શન થયું. હું માનું છું કે કોઈપણ કાર ની જાળવણી બરોબર કરીએ તો આખો લાઇફ ટાઇમ આપડો નીકળી જાય એક જ ગાડી માં. કમસેકમ 25 વર્ષ તો ચાલે જ.
@SingerNeoStar
3 жыл бұрын
@@Fireddoctor sachi vaat chhe bhai 😊 Mari Qualis 21 varsh juni chhe, 2,30,000 km Haji 15-20 varsh chale evi condition chhe 😊
@dilip0071
3 жыл бұрын
ફિટનેસ test નાં રૂપિયા કે ખર્ચો સરકાર આપશે??
@kaustubhshukla2578
3 жыл бұрын
મોદી સરકાર મોંધી સરકાર જ્યાં સુધી સતતા પર હશે જનતા પર રેહશે ભાર
@hiteshparmar2754
3 жыл бұрын
pachi pollution su karso to?
@dineshmavriya5012
3 жыл бұрын
સરકાર બદલી જવાની છે . ચિન્તા કરવાની જરુર નથી. નિયમ બદલી જશે
@AniruddhChauhanOfficial
3 жыл бұрын
" 35,000 ની ગાડી ના 6 % આપશે. ૨૧૦૦ વાહ એટલામાં નવા ૨ વાહનો આવી જાય😂😂😂"
@kantibapukantibapumaharaj1705
3 жыл бұрын
ખુબ સરસ સમજણ આપી છે નમસ્કાર
@adivasifarmer5152
3 жыл бұрын
Rupaani ji GUJRAT STbus new Advance booking karavi de.....
@dhirajgajjar2200
3 жыл бұрын
Very👍 nice👏
@manojshahshah9467
3 жыл бұрын
Good information ❤️❤️ nice video ❤️❤️
@rajanraj2518
3 жыл бұрын
ભારતનો સૌથી મોટો ભંગાર જ મોદી છે 😂😂😂
@karansinhjadejavlogs3310
3 жыл бұрын
it is good policy..help in pollination control..
@ruturajgediya4332
3 жыл бұрын
આપણે ત્યાં 15 વર્ષ જુના વહાન ભંગાર માં નાખવા છે તો પછી આપણા દેશમાં ઘણા નેતા 40 વર્ષ જુના નેતા ને કાઢો જેમ આપણા પરિયાવર ને બચાવા માટે જુના વહાન ભંગાર માં નાખવી એવી જ રિતે 40 વર્ષ જુના નેતા ને ભંગાર માં કાઢો આપણો દેશ બચાવો ..તોજ જુના વહાન ભંગાર માં નાખસુ હવે હદ જાય છે પેટ્રોલ ના ભાવ વધ્યા છે અને નેતા ના પેટ વધ્યા છે દેશ ના પૈસા ખાઇ ખાઇ જે હુ આ વાત તો વિરોધી છું
@kasimzareya1373
3 жыл бұрын
ભ્રષ્ટાચાર નો નવો રસ્તો ખૂલ્યો છે ભાઈ.... તમે પોલીસને હપ્તા આપતા રહેજો તમારા ૨૦ વર્ષ જુના વાહનો પણ ચાલતા રહસે.....😇
@solankisanjay6296
3 жыл бұрын
ટ્રેન એસ ટી બસ અને પ્લેન જુના નેતા થી શરૂઆત કરજો પસી બીજા વાહન ની શરૂઆત કરજો
@dasharathpatel9734
3 жыл бұрын
હવે તો તલવારો ની જરુર છે જય માતાજી
@murlidhartanwani2499
3 жыл бұрын
BJP vara 2024 scrap kare do.
@bharatchaudharyaajna6264
3 жыл бұрын
Good. Work
@beginingdlife9879
3 жыл бұрын
Politics ma pan 15 varsh ni anadar scrap ma moklo.. etle biji sarkar avse..
@tarachandhinuneya6493
3 жыл бұрын
सरस आपकी एक बात👌👌
@nikitabhavinnikitabhavin1320
3 жыл бұрын
🙏 Jay ho Jay mataji 🙏
@bhaveshmachhi5469
3 жыл бұрын
Saheb ama apdo su faydo, Aama to sarkar j kamase and apde to nava vehicle j leva padse loan laine
@VMPatel-dl3sz
3 жыл бұрын
મોદી પણ જૂનો છે તેને પણ ભનગાર માં મોકલો
@bharat.k.k.444
3 жыл бұрын
૧૫ દિવસૈ નૈ ૧૫ દિવસે નવી યોજના
@devangchavda3473
3 жыл бұрын
So true sir.... Have AA BJP this kantadi gya 6
@vipulkumarsuthar172
3 жыл бұрын
વાહ ખૂબ સરસ છે ...જલ્દી લાગુ થાય એવી આશા
@kamleshmachhi5205
3 жыл бұрын
૧૫ વર્ષ જૂના નેતા ને પણ સ્ક્રેપ કરો...
@jinalahir4759
3 жыл бұрын
What will happen to agriculture vehicle like tractor in scrap policy.
@prakashzala6703
3 жыл бұрын
60 વર્ષ ના નેતા મંત્રી ને પણ રાજીનામું આપવું જોઈએ .. નાના માણસ નો જ મારવા ભેગા થયા છે
@nilesh....thakor5300
3 жыл бұрын
ગરીબ ખેતર માથી મેનત કરીને લાવિલા હોય તો🏍🏍 , ,બાઈક તો નતુ વિચાર કરવોને સાઈક સારી 🚴♂🚴♂
@rahulpatil5707
3 жыл бұрын
Hello sir Aek video banavo ...what is e-RUPI...how work e-RUPI... difference between e-RUPI and UPI
@SRP_BATTELGROUND
3 жыл бұрын
kzitem.info/news/bejne/xIuD2YqepZFnqHo BHAI AA VIDEO JOIE LE ETALE KABER PADI JASE PAN GUNJ BHAI VIDEO NAI BANAVE KEM AA VIDEO JOYA PACHI KABER PADSE.
@rahulpatil5707
3 жыл бұрын
@@SRP_BATTELGROUND thank you bro me joie Lais aa video... 🙏😊
@rahulpatil5707
3 жыл бұрын
Khan sir is my all time favourite teacher 🙏😊
@narendramohangosiya3932
3 жыл бұрын
👍👍👍👍
@ushatalar2959
3 жыл бұрын
Good
@bhaveshbaria217
3 жыл бұрын
15વરસ જુનનુ વાહન નહી ચાલે તો 15વરસ જુની સરકાર પણ નહી ચાલે
@varaaswin6223
3 жыл бұрын
Information about Two wheeler and moped?
@bhupatmandaviya2780
3 жыл бұрын
Gujarat sarkar juna vahan lai jay nava vahan api DE
@virsingbhaikishori1587
3 жыл бұрын
Jay Johar Jay Adivasi, Jay BHILISTHAN, Adivasi Aekta Parishad Zindabad, Very good.
@attitudeboy5911
3 жыл бұрын
જેની પાસે બીજું વાહન લેવાના પૈસા ના હોય તો કે વી રીતે પોતાનું વાહન સ્ક્રેપ કરશે
@attitudeboy5911
3 жыл бұрын
બધા કઈ પૈસા વાળા તો નથી ને કે બીજું વાહન લઈ લીયે
@nikunj910
3 жыл бұрын
nic sir
@chaudhariurvish3433
3 жыл бұрын
સરકાર પણ જૂની સે પહેલા એ બદલીએ
@attitudeboy5911
3 жыл бұрын
વાહન સ્ક્રેપ નઇ કરે અને એમજ ફેરવસે તો સુ થાય..
@999-s7q
3 жыл бұрын
5 varsh juna politisyan ne 7 varsha juna tamaam sarkaari officer ne sidha katlkhane lay jay ne screp kari devano kaydo pela lavjo pachi vahn nu pachi ame kari leshu ok
Sarkar should fix up the attractive per kg cost for scrapping vehicals.
@pradipsinh7398
3 жыл бұрын
Old is gold gunju bhai 😂🤣 aane kon samjave
@rathvadinesh3640
3 жыл бұрын
15 વરસ પહેલાં ના નેતા બદલો
@viveksolanki98
3 жыл бұрын
સરકાર પેટ્રોલનો ભાવ વધારી ઇલેક્ટ્રિક તરફ વળવાનું કહે છે, પછી એ વીજળીના યુનિટ ના ભાવ વધારી દેશે, અત્યારે 7થી8 ₹ છે , એ 25₹ per unit કરી નાખશે.
@dignesh2060
3 жыл бұрын
મોદી પણ જુનો છે
@ravjipatel8957
3 жыл бұрын
સરકારી વાહન ભંગાર ગણશે
@shinchan5912
3 жыл бұрын
વાહન માં ટ્રેક્ટર નો સમાવેશ થાય?
@sangita..jmakwana4724
3 жыл бұрын
Nothavo joye
@shivambenjo539
3 жыл бұрын
Avi jay a pan vegan che
@nishtharana8128
3 жыл бұрын
ગાડી નું એન્જીન હુ કઈ કંપની નુ લઉ .કાસ એ કોઈ જાહેરાત આપી દેય.
@jaychamundastudio978
3 жыл бұрын
Thenks Message Apava mate
@rameshrathod8831
3 жыл бұрын
ST બસ થી સરુયાત કરજો ,
@jayrajsinhrana720
3 жыл бұрын
St bus ma matra 5% buses j 15 varsh old che
@dhruvanggayakwad3309
3 жыл бұрын
Re-registration is not done by the local RTO. If the Vehicle was purchased in another city & currently you are riding it in a different city than the current city RTO will not do a re-registration process. for that we need to drive the vehicle to its birthplace. Rules need to be practical. Scrap policies are updating but what about this problem. And you are living in Metro city then you can't transfer your 20 yrs old vehicle. there is no fitness test is available in RTO. Now PUC is also online so we can't generate it because our vehicle is showing online.
@બંસી52
3 жыл бұрын
સરકારી બસુ જૂની થઈ ગઈ છે..
@zalanarsinh48
3 жыл бұрын
બીજેપી સરકાર ને કહો કે જુના સાથે નવા
@dheyedigitalfilm
3 жыл бұрын
તો જુના નેતા નો હાલે પેલાં એનું કામ કાજ ઉપાડો
@gamitgitesh4472
3 жыл бұрын
પર્યાવરણ ની ચિંતા થતી હોયતો. મોદી ને સ્માર્ટ સીટી ના ર્ખચાઓ સારા ટેક્નોલોજી વાળા રસ્તાઓ બનાવવા જોઈએ.
@keshubhairathod9542
3 жыл бұрын
બધી જ સરકાર લોકો ના હિતમાં કામ કરે એવું નથી હોતું
@kiritmehta2387
3 жыл бұрын
Want to know . if I want to scrap my car , where I should go and give the car and how I will get scrap certificate? To whine I should give my car ? I am in Baroda .
@lbpanchal8092
3 жыл бұрын
गरीब और मध्यम वर्ग वाले सेकंड हैंड वाहन लेकर अपनी जरूरते ओर शोक पूरा करते थे। वो भी सरकार ने छीन लिया। सभी लोग नया वाहन नही खरीद सकते थोड़ा बहुत गरीबो की जेब पर भी ध्यान देना चाहिये
@hiteshprajapati7300
3 жыл бұрын
Good Information...... Gunj, આ fitness certificate કોણ issue કરશે?
@akki4861
3 жыл бұрын
RTO
@kkb299
3 жыл бұрын
ઇલેક્ટ્રિક વાહનો ને લાગુ પડે!/?? કે? લાગુ પડે તો લૂંટવાના જ ધંધા
@kishanhadiyal
3 жыл бұрын
ગુજરાત મા પ્રાઇવેટ વાહન મા ૧૫ વર્ષ જ passing આવે છે ૨૦ વર્ષ નહીં.
@salmanrangrej6302
3 жыл бұрын
3:51 na apne a Sarkar ne hatavi diyae ne
@TheCodingPala
3 жыл бұрын
Don't Scrap the vehicle only need to change the engine if it's not working or its too bad working.
@muktarsamnani6763
3 жыл бұрын
Nice
@mahipalsinh01
3 жыл бұрын
પાછા RTO માં લાઈન માં ઊભા રેવાનું. fitnes test કરવા માટે. 2014 થી બસ લાઈન એ લાઈન છે.😂😂😂😂
@arvindkumarpanchal7085
3 жыл бұрын
7 सात साल तक लोन चुकाए व तीन साल बाद सक्रप और गरीब नई तकनीक खरीदेगा ।
@sujalsoni4880
3 жыл бұрын
Biztech par ek video plz 🙏🏻
@DhavalNitinDave
3 жыл бұрын
જે ની પાસે ગાડી છે એ તો જાતે જ છે 15 વર્ષે ગાડી બદલી નાખે..
@indianarmydefence1661
3 жыл бұрын
Pela 50 varsh juna MIG 21 replace kro 300 pilots no bhog lidho
@GauravDhandhukia
3 жыл бұрын
1:55 ગુંજભાઈ તમે પણ છગ્ગો ફટકાર્યો હો..
@soyabgangat6100
3 жыл бұрын
Super Bhai
@joshuaparmarzamrala7304
3 жыл бұрын
Scraped vehicle karavi to vehicle no insurance policy male ke na male ? .
@jayeshparmar6373
3 жыл бұрын
Old MLA MP ne kikado emnu fitness work old thai gayu ce
@aejaddodhiya4169
3 жыл бұрын
મોદી કેટલા નિયમ વઘાર વાનો શે
@bharat.k.k.444
3 жыл бұрын
૧૦ વર્ષ જૈ યોજના શરૂ થય તૈ બધ કરો....ભાવો વધા તે ઓછી GST ૮૦%થાય
@zalanarsinh48
3 жыл бұрын
અમે મોકલે ચૂંટણી એટલે અમારી ગાડીઓ વેચવાની કહે છે મારી પાસેથી ટ્રેક્ટર છે 21 વર્ષ તેના માટે નવું ટ્રેક્ટર આપો ફ્રી માં મોદી સરકાર નહિતર વોટ આપશો નહીં
@nvnvs2914
3 жыл бұрын
Monghvari na ghatadi sake to a party 10 varse bhangar Thai jase, ane kyarey election nahi ladi sake😂😂 A niyam pan have lav vo joe a..
Пікірлер: 764