વાડીએ જવું રે વાડીએ જાવ
કાચા પાકા ડેલા ખાવું
ડેલી દાંત અંબે માં ગંગા નાવું
ગંગા પાણી ઊંડા માં ડૂબકી ખાવું
મારી ઉભલી ગુલાલ મેંદી રંગ લાગ્યો
વાડીએ જવ રે વાડીએ જવું
કાચા પાકા ડેલ ખાવું
ડેલી દાંત અંબે માં ગંગા નાવું
ગંગા પાણી ઊંડા માં ડૂબકી ખાવ
મારી બેટરી ગુલાલ મેંદી રંગ લાગ્યો
વાડીએ જાવ રે વાડીએ જાવ
કાચા પાકા ડેલ ખાવું
દેલ્લી દાંત અંબે માં ગંગા નાવ
ગંગા પાણી ઊંડા માં ડૂબકી ખાવ
મારી ઓકલી ગલાલ મેદી રંગ લાગ્યો
વાડીએ જાવ રે વાડીએ જાવ
કાચા પાકા ડેલા ખાવ
ડેલી દાંત અંબે મા ગંગા નાવું
ગંગા પાણી ઊંડા માં ડુબકી ખાવું
મારી અવળી ગુલાલ મેદી રંગ લાગ્યો
Негізгі бет કાચા પાકા ડેલા ખાવું રમુજી ગીત લખેલું છે
Пікірлер: 11