@વૈષ્ણવ પ્રીત (vaishnav preet)
કાજૂ =1 કપ(100 gm)(કાજુ પાવડર)
સાકર =1કપ
દુધ=1કપ(ફુલ ફૈટ મિલ્ક )
આરારોટ =2 ચમચી
ઘી=1 ચમચી
બનાવાની રીત =સૌ પ્રથમ કાજુ ,સાકર અને દુધ બધુ એક સાથે એક કઢાઈ મા પધરાવી ને બરાબર મિક્સ કરી લેવુ પછી ગૈસ પર મુકવુ અને સતત ચલાવતા રહેવાનુ ,એ ચલાવતા ચલાવતા ભેગુ થઈ જાય પછી ગૈસ બંદ કરી દેવાનુ અને ઠંઢુ કરીને પછી એમા આરારોટ પધરાવી ને બરાબર મિક્સ કરી લેવાનુ અને પ્લાસ્ટીક ઉપર રાખીને વંળી લેવાનુ અને ડાયમંડ શેપ મા કાપી લેવાનુ પ્રભુ ને સોહાય એવી કાજુ કતરી તૈયાર છે.
#kaju katri#cashew katri#cashew sweet#cashew barfi#samagri#mithai#gujrati
Негізгі бет કાજુ કતરી શ્રી ઠાકોર જી ને ભોગ ધરી શકાય તેવી (દુધઘર ની સામગ્રી)kaju katri,cashew katli(barfi)
Пікірлер: 212