વાહ…વાહ…અને વાહ…!!!!!🙏 શબ્દને સુર મળ્યો અને શબ્દમાંથી બની ગયુ..🙏 ખૂબ ખૂબ આભાર ભાઈ…🙏🙏🙏
@girbhomiyo
8 ай бұрын
આભાર ભાઈ🙏🏻
@kalpeshratho
8 ай бұрын
Aakha ma aasuda aavi gaya
@girbhomiyo
8 ай бұрын
મારો પ્રયાસ સફળ થયો.
@user-ue4gh6qg7i
2 ай бұрын
ગોપાલક ભરવાડ નો નેહડો..કાણેક ગીર હો.. જય ઠાકર..આ નેહ ના વ્લોગ બનાવો ભાઈ
@vithalbhai4652
7 ай бұрын
👌👌👌
@kalpeshratho
8 ай бұрын
Aapdi sanskriti haji jive che
@RabariAshwin
8 ай бұрын
Maro rudo Rabari samaj garv che
@bhaveshvaghela3369
8 ай бұрын
Vah juna jamana ni yaad aavi gay Vah tamara sabadlila
@AKASHTHAKOROFFiCiAL9276
8 ай бұрын
બહુજ સરસ ભરતભાઈ જય હો ♥️👍🙏🙏 ભરતભાઈ જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગે છે તે મ્યુઝિક મે યુટ્યુબ લાઈબ્રેરી માં ગોતવાની બહુજ કોશિશ કરી પણ આ મ્યુઝિક મળ્યું નહીં આ બેકગ્રાઉન્ડ મ્યુઝિક ડાઉનલોડ કરવા માટે શું નામ લખીને સર્ચ કરવું જણાવા વિનંતી ❤👍🙏🙏
@girbhomiyo
8 ай бұрын
બધા જ મ્યુઝીક મારા એક સંગીતકાર મિત્રએ રેકોર્ડ કરી આપ્યા છે. નેટ ઉપર નહીં મળે ભાઈ.
@AKASHTHAKOROFFiCiAL9276
8 ай бұрын
@@girbhomiyo ok ભરતભાઈ જય માતાજી 🙏🙏
@dayranimoj2870
7 ай бұрын
હિરણ ને કાંઠે ફિલ્મ નું લોકેશન લાવો સહિયર મારી અંગોઠડીનો ચોર ગીતનું જે વૃક્ષ ઉપર નરેશ કનોડિયા હોય તે
Пікірлер: 20