આપણા મૂળી.થાન અને ચોટીલા તાલુકા ના અત્યાર સુધી આપણા મત થી ચૂંટાઈ ને મોટા નેતા બની ને બેઠા છે પરંતુ આપણી અને સામાન્ય લોકો ની પીડા માટે કશું બોલી શકવાની કે એમની સરકાર માં રજૂઆત કરવાની એમનામાં તેવડ નથી કાતો કોઈ ના ગુલામ બની ને બેઠા છે માટે હવે આપણે સહુ એ સાથે મળી ને આવા લોકો ને ઘર ભેગા કરવાનો સમય આવી ગયો છે, એટલે આપ સહુ આપણા સહુ ની આપણા હક ની લડાઈ સાથ સહકાર આપવા રાજુભાઈ કરપડા ની ટીમ સાથે જોડાઈ ને સાથે મળી બદલાવ લાવીશું
Негізгі бет કોઈ ના બાપ થી નથી ડરવાનું.રાજુભાઈ કરપડા @aam adami party @સામાન્ય લોગો કા વિશ્વાસ
Пікірлер: 10