Gujarati Boy died in Canada: કેનેડામાં ગુજરાતી યુવક યુરેન પટેલનું સ્વિમિંગ કરતા સમયે દુર્ઘટનામાં મોત નીપજ્યું છે. તે પ્રિન્સ એલબર્ટાના વોસ્કેસીયુ લેકમાં ફ્રેન્ડ્સ સાથે ફરવા માટે ગયો હતો. અહીં તે તરવા માટે વધારે ઊંડા પાણીમાં ગયો અને વોટર કરંટમાં બેલેન્સ ન જાળવી શકતા ડૂબવા લાગ્યો હતો. તે સતત મદદ માટે મિત્રોને બુમો પાડવા લાગ્યો કે આ પાણી મને અંદર ખેંચી રહ્યું છે મને બચાવો, પરંતુ તેના મિત્રો મદદ કરે એ પહેલા યુરેન પટેલ ડુબી ગયો હતો. ત્યારબાદ તેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો અને પેરામેડિક્સે પણ તપાસ કરી પરંતુ આનું મૃત્યું નીપજ્યું હોવાની જાણકારી આપી હતી.
#canada #indianstudent #gujarat #canadadeath
Негізгі бет કેનેડામાં વધુ એક ગુજરાતી યુવકનું મોત, યુરેન પટેલ વિકેન્ડમાં ફરવા ગયો ને દુર્ઘટના ઘટી
Пікірлер: 4