ખૂબ ખૂબ અભિનંદન આપને બેન ખૂબ જ સારી રીતે વિડિયો બનાવેલ છે
@nimeshtailor9664
8 ай бұрын
ખૂબ ઉપયોગી વિડીયો બનાવવા બદલ આપનો ખૂબ-ખૂબ આભાર મેડમ શ્રી
@SandhyaBharvad-jy9gj
24 күн бұрын
ખૂબ જ સરસ મેડમ 😊
@solankinareshbhai8113
11 ай бұрын
ખરેખર મેડમ ખુશ થઇ ગયા એવી શાયરી ની સિક્સર મારી છે.❤❤🎉🎉
@djpatel8734
2 ай бұрын
Matrubhasha na Karyakram na sanchalan Vishesh no video hoy to video ser karjo
@DDPATEL-xs9tt
11 ай бұрын
બેનબા ખૂબ જ સારી , સરળ અને આનંદ આવે એવી રજુઆત કરી છે....
@pravinajulasana3036
Жыл бұрын
ખૂબ જ સરસ મૅડમ મારા કોલેજ કાળ ના દિવસો મા તમે જે કાર્યક્રમ નું સંચાલન કરતા તે દિવસો ની યાદ અપાવી
@bhavurajatiya09
Жыл бұрын
Aatyare pn am tmara nise j speech&ankring kriye mem😊
@kailashgirigosai1351
16 күн бұрын
મેડમ અધ્યક્ષ ને ઉધબોધન માટે કેવી રીતે આવકાય
@rekhagunjariya
16 күн бұрын
તમે અમારે આંગણે આવ્યા ....એ શાયરી બોલી શકાય "તમારા અહીં આજ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે, જુકાવી છે ગરદન બધી ડાળીઓએ ફુલોની પણ નીચી નજર થઈ ગઈ છે"
Пікірлер: 46