Jai Shri Krishna 🙏 Dinaben Saras recipe ....looks yummy
@naturallifewithdina8296
18 күн бұрын
આભાર 🙏
@rasilatank7234
18 күн бұрын
Masi Jay swaminarayan masi dhyan rakho tmaru bou thakela lago cho masi nice vlog
@naturallifewithdina8296
15 күн бұрын
જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏 નોકરી કરવી અને ઘરનું કરવુ એટલે થોડોક થાક જેવું લાગે
@ranjankpatel881
19 күн бұрын
Jay umiya ma 🙏🏻
@naturallifewithdina8296
18 күн бұрын
જય ઉમિયા માં 🙏🙏
@gayatridholakia2865
19 күн бұрын
Sars sweet banavi ❤
@naturallifewithdina8296
18 күн бұрын
આભાર 🙏
@dharamshipatel3349
19 күн бұрын
જય લક્ષ્મીનારાયણ like સાથે. ખુબ સરસ ભુજ ફેમીલી રૂટીનનો vlog. બધા જ સુવિચારો જીવનનો અનુભવ કહી જતા હોય છે.ધન્યવાદ આવજો જય યોગેશ્વર બેન.
@naturallifewithdina8296
18 күн бұрын
જય લક્ષ્મીનારાયણ 🙏🙏ખૂબ ખૂબ ધન્યવાદ સાથે આભાર જય યોગેશ્વર 🙏🙏 કૃષ્ણમ વંદે જગતગુરુ 🙏🙏🙏
@parulkotiya5820
18 күн бұрын
Aunty Jay Shree Krishna
@naturallifewithdina8296
17 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏
@gayatridholakia2865
19 күн бұрын
Suvichar sars
@naturallifewithdina8296
18 күн бұрын
આભાર 🙏
@kasturlalji3965
19 күн бұрын
Jay shree swaminarayan very nice mithai enjoy karo from UK kastur
@naturallifewithdina8296
15 күн бұрын
જય શ્રી સ્વામિનારાયણ ખૂબ ખૂબ ધન્યવાદ કસ્તુરબેન ઘણા દિવસથી તમારી કમેન્ટની રાહ જોઉં છું કેમ બહાર ગયા છો કે શું?
@nikulameriya970
19 күн бұрын
મસ્ત બનાવી છે 🎉🎉🎉
@naturallifewithdina8296
15 күн бұрын
આભાર 🙏
@bhavnathakkar7901
19 күн бұрын
ખૂબ સરસ સુવિચાર જય જલારામ
@naturallifewithdina8296
15 күн бұрын
જય શ્રી જલારામ આભાર 🙏
@gayatridholakia2865
19 күн бұрын
Jay hatkesh 😊
@naturallifewithdina8296
18 күн бұрын
જય હાટકેશ 🙏
@AlkaGandhi-bl3dn
19 күн бұрын
Tv ni bhaja show piece rakho
@AlkaGandhi-bl3dn
20 күн бұрын
Nice receipe
@naturallifewithdina8296
15 күн бұрын
આભાર 🙏
@alfapatel5215
19 күн бұрын
જય લક્ષ્મીનારાયણ આજનો વીડીયો જોરદાર દીનાબેન જે મીઠાઈ બનાવો ને પહેલા ભગવાન ને ધરાવો હું તો મારૂં મંતવ્ય કહુ છુ આજનો સુવિચાર જોરદાર હું અલ્પા પટેલ 👌🌹🌷❤
@naturallifewithdina8296
19 күн бұрын
જય લક્ષ્મીનારાયણ ખૂબ ખૂબ ધન્યવાદ સાથે આભાર અલ્પાબેન મંતવ્ય આપવા બદલ અમે કોઈપણ મીઠાઈ બનાવીએ ,તે પ્રભુની પાસે ધરાવીએ છીએ વીડિયોમાં એ વસ્તુ નથી બતાવતા પણ અમે ગ્રહણ પછી કરીએ છીએ
Пікірлер: 58