સંજય ભાઈ આપે ખૂબ સરસ મેસેજ આપ્યો આ વિડિયો દ્વારા. આ વાત બધાને જ લાગુ પડે છે. મેં એવા પણ કેટલાક લોકો જોયા છે કે તેઓ જોબ પર કામના સમયે પોતાના અંગત કામો કરતાં હોય અને ખોટો સમય બગાડતા હોય છે. આમ કરવું જરા પણ યોગ્ય નથી. પૈસા ઓછા મળતાં હોય તો હક થી વધુ માંગવા પણ કામ તો સોના જેવું કરવું 👍.
@vijaykumarthakor7870
4 ай бұрын
Tamaro khub khub Aabhar Sir. Tame Saxat Aadhunik Rushimuni so. Tame kayam mate amne margdarshan aapo aevi vinanti.
@KamaleshIsarani
Жыл бұрын
❤
@naitikkathiriya
Жыл бұрын
♥️🙏
@himanshuchhaniyara08
Жыл бұрын
આપ સુધી પહોંચવાની ખુબ ખુબ ઈચ્છા છે કર્મ મા હશે તો જરૂર મળીશું. પાછળ ના કર્મો નું આ જીવન મા શા માટે ભોગવવું પડે છે? શ્રી કૃષ્ણના જન્મ પહેલા નું જીવન કર્મોથી ચાલતું ? આપણે બધી રીતે સાચા હોય અને ખૂબ મહેનત કરી હોય છતાં સફળતા ના મળે તેનું કારણ માત્ર પાછળ ના જન્મ નું કર્મ જ છે. જો સમય કાઢી વાચ્યું હોય તો ખુબ ખુબ આભાર. લી. હિમાંશુ છનીયારા
@dharmeshrupareliya4743
Жыл бұрын
Sir hu pan plumber chu kai kam hoy to kejo hu tamara video jov chu bov maja aave che motivate thav chu thay you
@gamingorvloging7719
Жыл бұрын
बिल्कुल सही बात है। कामचोर तो अधिकतर लोग होते हैं। परंतु मजूर वर्ग सबसे ज्यादा कामचोर है।
@karanshinhchauhan8583
Жыл бұрын
સાચી વાત છે આપની હું નોકરી કરતો તો ત્યારે આળશ ન તો કરતો અત્યારે હું રીક્ષા ચલાવુ છું અત્યારે મને એ આળસ નથી રાખી હું 12કલાક ચલાવુ મને એ લાભ અત્યારે લાગે છે
@mitulkotadia615
Жыл бұрын
Very good karan bhai👏👏
@bhavytrivedi3049
Жыл бұрын
Sir ek baar firse dungarpur , Rajasthan aao
@user-kf6dm7cj3l
Жыл бұрын
સલામ આપને 👏
@karanshinhchauhan8583
Жыл бұрын
કામ માં આળશ ન રાખો જીવન માં ઘણી તક મળે છે આગળ આવા ની
@harshdeepbhajgotar8527
10 ай бұрын
🤩🥰
@parmarsanjay6479
Жыл бұрын
Hi
@mehul__rtw__offical2681
Жыл бұрын
Good sar
@shubh12bhaya
Жыл бұрын
Very True Sanjay Sir💚 You Are Awesome. Just Want To Say Thank You.🙏
@pravinpurohit4483
Жыл бұрын
Great information of all kinds labors and fresher lobby..thanks u so much sir
@231dhavalprajapati5
Жыл бұрын
Waah Sanjay bhai❤❤❤❤
@mr.jaymin6364
Жыл бұрын
❤...sanjay bhai Sachi vat
@bvala50
Жыл бұрын
Thank you my good message sir🙏🙏
@viralvyas2529
Жыл бұрын
Bindass jivan jivo. Life ma problem to avsej pan ane solve karvani maja pan atelij avse. Stay positive, be humble. 😊
@231dhavalprajapati5
Жыл бұрын
👌💯🙏
@aliasgarkharkhariwala8165
Жыл бұрын
👍👌
@pushpakatira
Жыл бұрын
You are simply a LOVELY PERSON because you are TRYING SO HARD TO GIVE TO PEOPLE -- YOUR Perspective for THEIR Good. May you become Stronger & remain Healthy. Thanks.
@jigar4386
Жыл бұрын
Bhai evu nathi shacha sara mandani kimat nathi aa kaliyug se sir
@sangitadarji4701
Жыл бұрын
Sir tame.kyarna ko cho ke University banaisi kyare thase a kam
@4-g26rajmakvana6
Жыл бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉😊😊😊😊😊😊😊
@bhurorabari11
Жыл бұрын
સંજય સર હું પહેલા જોબ કરતો હતો પણ છેલ્લા દોઢ વર્ષથી પોતાનો ટ્રેડિંગ નો બિઝનેસ ચાલુ કર્યો છે સર હું ખૂબ મહેનત કરું છું પહેલા જોબમાં પણ ખૂબ મહેનત દિલથી ઈમાનદારી થી કામ કરતો હતો એવું લાગે છે કે ભગવાન એ બદલો મને અત્યારે આપ્યો છે પણ સર એક વાત થી હું હારી જાઉં છું એનો મને ઉકેલ તમે મને આપશો સર ઉધારીમાં લોકો માલ લઈ જાય છે પૈસા આપતા નથી પેમેન્ટ થોડું-ઘણું ફસાયું છે સામે પણ પેમેન્ટ ચૂકવવાનું હોય તો આવા સમયે શું કરવું ઉધારીમાં માલ નથી આપતા તો ધંધો ધીમો ચાલે છે🙏🤔🤔
@tree2rhym
Жыл бұрын
Bus Khali em no kehta ke software banava valo bug free code lakhe
@tree2rhym
Жыл бұрын
500 vaar kidhu Pan hamjata j nathi
@harshshah6042
Жыл бұрын
Pan sir kam to hovu joi a ne😢
@pravinpurohit4483
Жыл бұрын
Mare Ahmedabd ma bija 20 mansoni kaymi jarur chhe. Mare civil construction ma labor thi Laine supervisor thi Laine P.A sudhini jo sacha dil thi tari 100% kam karavani ichcha hoy toh ahi Reply Kar bhai.
Пікірлер: 39