मैं इसी तरह सब्जी बनाती हूं पहले सब्जी को बॉयल कर देती हूं फ़िर उस का बघार करती हूं। और बहुत टेस्टी सब्जी बनती हैं।❤️❤️
@pragneshvariya1002
3 ай бұрын
ભાઈ વઘાર કરવાની સાચી રીત જણાવી દેવાય આટલું લાંબુ ભાષણ કંટાળો આવી ગયો...
@swanandparivar2737
3 ай бұрын
આપની તકલીફ થઈ તે બધા ક્ષમા કરશો નેક્સ્ટ ટાઈમ રાખીશું પ્રભુ
@mr_kanbi_official2860
3 ай бұрын
😂
@The_Unic838
Ай бұрын
તો પછી તમારે આવા વિડીયો ન જોવા ભાઈ તમને કંટાળો આવતો હોય ને તો તમારે ફોન ખીચા માંથી કઢાઈ જ નહીં
@dangarkarabhai
4 ай бұрын
કાચુ તેલ જ નાખી દેવાય, તદન ખોટી માહિતી આપી છે, old is gold, ભાઈ તમે આ રીતે બનાવો, અમુક shak બાફવા થી ભાવતા નથી...ok...thanks
@kumpatel9841
4 ай бұрын
totally agree with you not only Shak won't taste good but also you can't steam karela. I hate to think what it will do to Karela's taste!!!
@hemanidoshi4461
Ай бұрын
આપણે બીમાર પડીએ ને ડોક્ટર પાસે સારવાર માટે જઈએ દવા ઘણી બધી લખી દે નથી ભાવતી તો ય ખાઈએ છીએ ને આ તો આરોગ્ય જળવાઈ રહે એનાં માટે સમજાવે છે કરવું ન કરવું ને પછી બીમારી સ્વરૂપ ભોગવવું એ તમારાં હાથ માં છે તમે ખોટું કરશો એક સ્વાદ માટે પાછળ થી પૂરાં પરિવાર ને ભોગવવું પડશે પછી ખૂબજ મોડું થઈ જાય એવી નોબત નાં આવે માટે વિસ્તાર થી સમજાવવા માં આવે છે
@pravinbhaipatel2530
4 ай бұрын
હાટૅના ડોક્ટર પણ આ નહીં સમજાવે.... ખૂબજ ઉપયોગી માહિતી આપવા બદલ આભાર વંદેમાતરમ્.......................
@madhavipatel1368
Ай бұрын
આપે ખૂબ સરસ માહિતી આપી આપની માહિતી 100% સાચી છે પરંતુ અત્યારના સમયમાં શાકભાજીમાં ખતરનાક દવા સિવાય કાંઈ હોતું નથી
@ritapanjwani3345
3 күн бұрын
બહુ ઉપોગી માહિતી, સ્વસ્થ રહેવા ભોજન ની રીત બદલવી જોઇએ જ
@bharatrakholiya7157
12 күн бұрын
વિડિયો થોડાં નાના બનાવો લાંબી લશક વાત ને થોડી ટૂંકી રાખો તો વીડિયો રસપ્રદ બને.
@oceanapps3994
12 күн бұрын
મારી એક સલાહ છે સૌ લોકો ને ( પુરુષો ) રીવાઈટલ લો સવારે જમ્યા સાથે. ખૂબ જ સરસ સ્વાસ્થ્ય અને તંદુરસ્તી રહેશે. જે વિટામિન્સ જમવા થી પૂરા ના થાય તેની પૂરતી થાય છે. ( પણ તમાકુ / બીડી / દારૂ લેતા હોય તો અસર નઇ થાય.
@einsteinwallah2
3 күн бұрын
tame je vaat kaho chho tenu koi ayurved ni pustak ma reference aapi shako? jevi rite rice ni cooking vishe sharangdhar ma ullekh chhe evo koi ullekh vaghar na topic par chhe? cooking ane recipes pan jivo ni jem darwinian evolution thi perfected thaya chhe pan gujaratio left and right adhunikta ni khoti kalpana ke vyakhya ke jara pan vichar karya vagar befaam innovation ne raste chaali padya chhe ... even mandir ni cooking maa pan anything goes ni attitude ghusavi ne vadi paachhi em daleel deta hoy chhe ke aa cooking satvik chhe ... phari aapna dada dadi ane nana nani ni recipes sikhva ni jarurat chhe ane ayurvedic literature maa cooking sambandhi sahity gotva ni jarurat chhe ... ama unfortunately ghanu sahity mardaangi na rogo maate hovathi athva kamshashtr jevi chopdio ma hova thi jetli research thavi joiye tetli nathi thati
@oceanapps3994
12 күн бұрын
સરસ સમજાવ્યું ભાઈ 😊
@nafisasaherwala7942
12 күн бұрын
Ohh!!!! Bhai have bandh karo aa badhu loko ne Gaanda kari mukso tame plz plz 🙏🙏🙏
@vijudoshi9269
2 ай бұрын
Water ma bnavo tel hariri chhe thoda teka kro don’t likeyr advise
સાચી વાત છે બેન અમે આપ જેટલા શ્રેષ્ઠ બ્રાહ્મણ નથી માટે આવી ભૂલ થાય માફ કરશો.
@komalpanchal1792
4 ай бұрын
Kem bafi ne banavvu..... E samjave che... Baki bdha ahiya samjadar j hoi che.
@NayiManzil-xc6ii
4 ай бұрын
વક્તા ને તેની વીડિયોને શ્રોતાગણ સમક્ષ મૂકવા પૂરતું જ કામ હોય છે,શ્રોતાને તો ઘણી બધી વિડિયો જોવાની હોય,સમય ઓછો રહે છે,તમારી વાત વિચારવા જેવું છે.
@bhesaniyareshma4780
3 ай бұрын
Kya Shak no vaghar kenathi karavo a video banavo sir please
@swanandparivar2737
3 ай бұрын
ok
@koreeyaanil251
2 ай бұрын
Actually video started 05:20
@TinoPatel-px7np
4 ай бұрын
Bapu fast life ma aa badhi jaffa vadi video Na chale
@GPJhala
4 ай бұрын
વઘારવા ની રીત. 5:24
@storywithvijay
20 күн бұрын
શાકને બાફીને તેનુ પાણી કાઢવાનું? જવાબ આપો.
@vallabhbhaigajera1743
2 ай бұрын
भाई tuku karo
@swanandparivar2737
2 ай бұрын
@@vallabhbhaigajera1743 હા પ્રભુ તમારા આશીર્વાદ હશે તો ધીરે ધીરે તે પણ સુધારો કરી દેશે
@jitubhaikadba3301
3 ай бұрын
Mahiti Na Gamati Hoi To Na Jivay Pan Koi Ne Jaruri Hoi Tene Jovi Janvi Hoi To Khota Coment Karva Koi Invait Nathi Kartu Hone!!
@KokilaRathod-ht9lm
3 ай бұрын
A shakbhaji pr msala nu coting kri ne bafvu
@swanandparivar2737
3 ай бұрын
બાફી શકાય સાઉથમાં આ પ્રથા પ્રચલિત છે
@mohanbhaipatel7266
27 күн бұрын
શાકાહારી પ્રાણી કયા તૈલી શાકભાજી ખાય છે જેથી તેમના હાડકા અને હાડકા ના સાંધા આપણા કરતા સારા અને મજબૂત છે ???😂😂
@theindian6822
2 ай бұрын
સાંભળીને મજા આવી, પણ.... એકાદ રેસિપી આમ બનાવી બતાવો, તો સાચું શિક્ષણ આપી શકો....🙏👍
@kripalsinhjadeja7152
Күн бұрын
જય માતાજી આપ સૌ ને અમારા સૌ તરફ થી આભાર
@sunilmakwana8926
2 ай бұрын
🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔
@savakmaster7700
2 ай бұрын
Sunder Satvik padhatti nu swadbhojan. Dhanyvad
@S171Phila
Ай бұрын
You taking too much. Come to the point 😊
@kiranbenpatel5266
2 ай бұрын
Sari mahiti api
@divyanganatrivedi6887
2 ай бұрын
👌👍
@vinodbhairevashankarmistry8686
Ай бұрын
ખૂબજ સરસ માહિતી છે. પણ સવાલ એ આવેછે કે મજબૂરીમાં કાયમ માટે ટિફિન લાવીને જમવું પડે છે ને અમે અમારા સ્વાસ્થ્ય નું ધ્યાન નથી રાખી શકતા તેનો અફસોસ પણ થાય છે.
@swanandparivar2737
Ай бұрын
વિડિયોમાં આપેલા નંબર પર વોટ્સએપ કરવો
@hareshkachhad2041
10 күн бұрын
😂
@HarshaVaidya1952
3 ай бұрын
ઉપયોગી માહિતી માટે આભાર. પણ વરાળથી શાક બાફ્યા બાદ તેના વઘાર કરવાનો પણ ડેમો આપશો તો ઘણું માર્ગદર્શન મળશે. આભાર સ્વાનંદ પરિવાર.
@pareshnayakanayaka4690
3 ай бұрын
👍👍👍
@rammy20235
Ай бұрын
Thank you for sharing very helpful information 👍🙏
@BhartiahirAhir
4 ай бұрын
Vaghar krvathi hradayrog nthi vdhta...shram no abhav vdhare kaaranbhut chhe.hve to dodh doctro vdhi gya chhe
@darshnaprajapati83
2 ай бұрын
સરસ
@Prite.taviyadTaviyad
3 ай бұрын
Bafi ne to apne Pani nitari laye che pachi vaghar kariye che atle mitamino to nikli jay che Pani ma Ana karta bafiya vina banaviye to saru vicharo bada
@swanandparivar2737
Ай бұрын
kzitem.infofsVeUW3PAuU?feature=share
@besimpleawesome7903
21 күн бұрын
Video starts on 06:40 😊
@hemvaidya
5 күн бұрын
Thank you so much
@thakorshailesh4157
20 күн бұрын
Video start 6:30
@mohanlalpvora3408
2 ай бұрын
😂aama sanatan kya aayu
@gopalpatel3930
11 күн бұрын
Very nice Video
@gopalpatel3930
11 күн бұрын
Very nice Video
@chintanpandya8980
4 ай бұрын
ખોટી માહિતી આપો છો ભાઈ ક્યાં લખ્યું છે તેનો પણ પુરાવો આપવો.
@radhapatel9579
4 ай бұрын
આટલી સરસ માહિતી આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર..🎉😊
@vrajnimahima6292
4 ай бұрын
Very good badha n atyare bahu jarur che
@vijaysolanki4536
4 ай бұрын
ખુબજ સરસ માહિતી.
@dakshamatte5822
3 ай бұрын
Khubj upyogi video che ane amaropahelo video che jeme tamaro joyo channel ne subscribe pan kari didhi
@nimishashah5615
3 ай бұрын
ખુબ સુંદર માહિતી આપી
@manisharaghwani875
2 ай бұрын
Jai shree krishna Badha shak ne cooker ma bafi sakaye ke nahi
@swanandparivar2737
2 ай бұрын
na
@swanandparivar2737
Ай бұрын
kzitem.info/news/bejne/wmuarKSBqZ90iqA
@RavindraTilavat-oz3mu
20 күн бұрын
સુ બાફવાથી પણ સારા પોસક તત્વ બળી નો જાય
@swanandparivar2737
18 күн бұрын
kzitem.infofsVeUW3PAuU
@missnatkhat6429
4 ай бұрын
Example pav bhaji
@PankajModi-u8u
Ай бұрын
Vaghar kari ne tel ma tej nai Ane tarat pani nakhava thi su thay koi kese.
@Jalaklakhnotra
3 ай бұрын
સરસ માહિતી આપી
@imtiyazalimadhiya6054
26 күн бұрын
Thank you for sharing very helpful.information 👍🙏🗣️
@alpaprajapati7960
4 ай бұрын
આટલી વાત માટે આટલો લાંબો વિડિયો કોણ બનાવે ભાઈ? ટોટલ ૧૦ મિનિટ લઈ લીધી તમે.
@ushapatel1011
4 ай бұрын
Jai Swaminarayan very good we live in uk i like your program god bless you
@VijayRohit-vp6yl
3 ай бұрын
Very nice idea
@sapanabenjadav7523
Күн бұрын
👌👌👍
@ranjankpatel881
3 ай бұрын
સાચી માહિતી આપવા બદલ આપનો આભાર 🙏🏻👍🏻
@kailasahir7731
3 ай бұрын
Sashi vat se.
@alpeshtrivedi2245
Ай бұрын
Cooker adhunik rite satvik ganay aa bhai na vedeo pramane shaak bafi ne pachi vaghar devay. Satvik bhojan....!
Пікірлер: 341