#Kutch #womenEmpowerment #Business
કચ્છની એ મહિલા કલાકાર જેમણે પોતાના પ્રદેશની કળાને એક નવું સ્વરૂપ આપ્યું છે. આ વાત ભુજ તાલુકાના કુકમા ગામ પાસે આવેલા અવધ નગરમાં રહેતા રાજીબહેન વણકરની છે. રાજીબહેનન વણકર પ્લાસ્ટિકના વૅસ્ટમાંથી વણાટ કામ કરી અવનવી વસ્તુઓ બનાવે છે.
વીડિયો : પ્રશાંત ગુપ્તા અને ઉમેશ ગાવિત
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Негізгі бет કચ્છ : એ મજૂર મહિલા, જેણે કારીગરીથી કચરાને કિંમતી બનાવ્યો
Пікірлер: 111