નમસ્કાર મારું નામ છે ચિરાગ ચૌહાણ
મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે.
સાળંગપુરનું કષ્ટભંજન દેવ મંદિર સુખ્યાત છે. અહીં જે મૂર્તિ છે તેવી જ મૂર્તિ અને ઇતિહાસ ધરાવતું કષ્ટભંજનદેવ મંદિર ધોલેરા તાલુકાના કમીયાળા ગામે આવેલું છે. ભાવનગર અમદાવાદ હાઈવે પર પીપળી- ફેદરા વચ્ચે આવેલા વડતાલ શાખાના આ મંદિરના શાસ્ત્રી હરિપ્રસાદદાસજી સ્વામી કહે છે, આ મૂર્તિ વિક્રમ સવંત ૧૮૯૧માં ગોપાળાનંદ સ્વામીએ અહીં સ્થાપિત કરેલી.
અહીં રોગચાળાને કારણે ખૂબ મૃત્યુ થતા ગ્રામજનોએ વિનંતી કરી અને તળાવના કિનારે ગોપાળાનંદ સ્વામી હનુમાનજીની સ્થાપના કરી હતી. આ કમીયાળા ગામે સહજાનંદ સ્વામીએ ૩૨ વખત પઘરામણી કરેલી છે. મંદિરના ઇતિહાસ મુજબ ગોપાળાનંદ સ્વામી દ્વારા અહીં વિક્રમ સવંત ૧૮૯૧માં કષ્ટભંજન દેવ સ્થાપિત થયેલા જ્યારે સાળંગપુરમાં વિ.સ. ૧૯૦૫માં હનુમાનજીની સ્થાપના થયેલી. તેથી આ કષ્ટભંજન દેવ સાળંગપુર કરતાં પણ પહેલા પ્રતિષ્ઠિત થયેલા છે.
આ સ્થળે પણ સાળંગપુરની જેમ વિકાસ થઈ રહ્યો છે અહીં તળાવની વચ્ચે હનુમાનજીની વિશાળ પ્રતિમા પણ મુકવામાં કરવામાં આવી છે જે દૂરથી પણ નજરે પડે છે.
મને નવી નવી જગ્યાએ ફરવાનું ,તેનો ઈતિહાસ જાણવામાં અને તે દરેક માહિતી તમારી સુધી પહોચતી કરવામાં આનંદ થાય છે. મારી ચેનલ પર તમને અદ્ભુત અને નવી જ માહિતી જાણવા મળશે તો આપ સૌ મારા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને SUBSCRIBE કરી નાખો.
Video Editor - Ravi Bagodariya
Music - 🔻
"Scott Buckley - Undertow" is under a Creative Commons (CC-BY 3.0) license
/ musicbyscottb
Music promoted by BreakingCopyright: bit.ly/bkc-undertow
🔺
Music | "Silence" by LiQWYD
Watch:
• LiQWYD - Silence [Official]
License: www.liqwydmusic.com/how-to-use
Download/Stream: hypeddit.com/liqwyd/silence
---------------------------------------------------------------------------------------------------
✉ Business Inquiries, Sponsors & Collaboration email: riderchigs@gmail.com
Chirag Instagram - / riderchigs
Facebook - facebook.com/profile.php?...
Copyright Disclaimer: - Under section 107 of the copyright Act 1976, allowance is mad for FAIR USE for purpose such a as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a use permitted by copyright statues that might otherwise be infringing. Non- Profit, educational or personal use tips the balance in favor of FAIR USE.
#ahmedabad #arnej #butbhavani #temple #vlogrider #riderchigs #bikerider #gujarativlog
#gujarati #gujaratiwedding #pakkogujarati #gujaratishayari #gujaratibablo #gujaratifood #gujaratisuvichar #gujaratiquotes #gujaratishayri #gujaratifilm #gujaratibride #gujarativato #gujaratisong #gujarati_quotes #gujaratimovie #gujaratiwriter #gujaratikalakar #gujaratijokes #gujaratis #gujaraticinema #gujaratijalsa #dilthigujarati #gpsc_gujarati #gujaratifilms #gujaratithali #gujaraticomedy #gujaratimemes #gujaratipoem #dilthiigujarati #gujaratimovies #gujaratistatus #gujaratisongs #gujarati_tiktok #gujarati_shayar #gujaratisayari #gujaratiquote #gujaratimotivation #gujaratikavita #kesariyo_gujarati #gujaratilove #youtube #youtuber #instagram #music #love #spotify #tiktok #follow #like #explorepage #youtubers #youtubechannel #gaming #twitch #video #instagood #hiphop #memes #viral #subscribe #gamer #rap #facebook #explore #ps #art #soundcloud #k #artist #trending #gujarativlog #riderchigs #gujarat #ahmedabad #bhaylamogaldham #mogaldham #summer #vlogrider #gujaratirider #chigs #bikerider #vadodar #surat #gandhinagar #rajkot #dwarka #salangpur #salangpurdham_hanumanji #kamiyala #hanumanji #hanuman #gujarativlog #bikerider #riderchigs #ravieditor #kashtbhanjan #kashtabhanjandev #botad #botadnews
Негізгі бет KAMIYALA | KASHTABHAJAN HANUMANJI | કમિયાળા | કષ્ટભજન હનુમાનજી |
Пікірлер: 33