નમસ્કાર મિત્રો
આજે આપણે એક નવો અને રસપ્રદ ટૉપિક ઉપર ચર્ચા કરવા ની છે.
આજ નો ટોપિક છે ફાઇવ જી અને ફોર જી કપાસ ની માહિતી આપેલી છે.
આ પ્રકાર નો કપાસ નું વાવેતર સરકાર માન્ય છે કે નહીં
વાવેતર કરવા થી કેવા પ્રકારે ખેડુત ને પકડવા માં આવે તેની માહિતી આપેલ છે
વધારે માહિતી માટે અમારો સંપર્ક કરજો.
આભાર સહ
મનીષ બલદાણિયા
#cotton #cottonfarmers #4g #kheti #agriculture #naturalfarming #agriculturefarming #education #farming #fertilizer #weeding #farm #pesticides #girnar #કપાસ #KHEDUT #organicfarming #indianfarmer #indianagriculture
Негізгі бет કપાસ ની કઈ જાત પસંદ કરવી? યુનિવર્સિટી ની કઈ કઈ જાતો છે. COTTON, KAPAS
Пікірлер: 77