રામ રામ ડાયરા ને,
આપડે એકદમ દેશી સ્ટાઇલ માં ગુજરાતી વિડિયો બનાવી , બાકી વિડિયો માં તમને ખબર તા પડી જ જશે.
આ વિડિયો બનાવવા આપડે પુગી ગયા પોરબંદર મા હાથલા ગામ માં. કે જ્યાં ઘોડા ની રેસ અને મેળો હતો . ત્યાં એક ઘોડો આવ્યો તો જેનું નામ રાજવીર છે . અને વિડિયો મા આપડે એ જ ઘોડા નું વર્ણન કર્યું છે આ એક મારવાડી ઘોડી છે , અહી ઘણી પ્રકાર ના ઘોડા આવ્યા હતા પણ આ ઘોડો આપડે બોવ પસંદ આવ્યો એટલે આપડે વિડિયો બનાવી નાખ્યો બાકી પૂરો વિડિયો જરૂર જોજો ભારી મજા આવશે.
આવા ને આવા દેશી વિડિયો કે વલોગ જોવા હોય તો આપડી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો,
અને જો તમારી પાસે કોઈ પણ સલાહ સૂચન હોય તો અમને બોલી સકો છો
બાકી અમારી સાથે વાત કરવા માટે અમને instagram અને Facebook માં ફોલો કરી લ્યો. instagram I'd -kesur_king
instagram.com/kesur_king?igsh...
હા તો હવે ભેગા થાસુ આવો જ એક ભડકા વારા વિડિયો
ગુજરાતી ખેડૂત
ગુજરાતી vlog
Kesur bhatiya patelka
Gujaraati vlog
Gujarati comdey
Gujju comdey
Khedut
Gujarati khedut
Kesur king
Kesur king patelka
Kathiyavadi video
Kathiyavadi vlog
Kesur king vlog
હાથલા ઘોડા નો મેળો
હાથલા ઘોડા ની રેસ
હાથલા ઘોડા મા કોનો પગ ભગીયો
રાજવીર ઘોડો
રાજવીર ઘોડો પોરબંદર
Rajveer ghodi
Maravadi ghodo
Maravadi ghoda
Kathiyavadi ghoda
Hathala ghoda ni res
Natha aata mandir hathala

#hours
#maher
#maherzain
Негізгі бет ખાલી શોખીન લોકો જ ઘોડા રાખી શકે ?
No video
Пікірлер: 21