માડી અમે સાત સાત બેનડીઓ છે એકલી
મારી મારે એક રે મોતી વીરા ની ખોટ રે
ચામુંડ માં
બેનડી માંગે છે તારી પાસે વિરલો
હેજી જોને બેનડી માંગે છે તારી પાસે વીરલો
માડી મારા મામેરા માં જવતર કોણ ઓમ સે
માડી મારા સાસરિયામાં કોણ લેશે સંભાળ રે
મહાકાળીમાં
બેનડી માંગે છે તારી પાસે વીરલો.
હેજી બેનડી માંગે છે તારી પાસે વિરલો
માડી જોને રક્ષાબંધનના દિવસો આવીયા
માડી મારી રાખડી નો બાંધનાર નથી કોઈ
મહાકાળી માં
બેનડી માંગે છે તારી પાસે વીરલો
માડી મારા સાસરિયા મેં નણંદબા છે
બહુ લાડકા
માડી મને નભાહી કહીને બોલાવે રે
હા ચામુંડ માં
બેનડી માંગે છે તારી પાસે વિરલો
માડી અમે બેરે બહેનો જગમાં એકલી
માડી મારી સંભાળ લેનાર નથી માં કોઈ રે
મહાકાળી માં
બેનડી માંગે છે તારી પાસે વીરલો
હેજી બેનડી માંગે છે તારી પાસે વિરલો
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat
Негізгі бет 😥આંખો માં આંસુ આવે એવું ભાઈ બહેન નું કરુણ ભજન 😥 લખેલું છે
Пікірлер: 50