કેવલ્યસ્વરૂપ સ્વામિ સત્ય કહે છે એમા કાઇ સંકા કરવાની જરૂર નથી ,100 ટકા સાચે સાચું કહ્યું છે પ,પૂજય,ધ,ધુ,1008 અજેન્દ્રપ્રસાદજી મહારાજનો જય શ્રી સ્વામિનારાયણ ભગવાનનો જય
@shreehari4242
3 жыл бұрын
સર્વે સંતો હરિભક્તો ને ખુબજ ભાવ થી જય શ્રી સ્વામિનારાયણ સર્વ હરિભક્તો ને વીનંતી આ બધા ડખા આવી રીતે સોશિયલ મીડિયા માં ના મુકો પછી એ કોઈ પણ પક્ષ ના હોય આમાં પરોક્ષ માં આપની હાસી ઉડાવે છે. આપણે ભગવાન ભજવા આ દેહ ધર્યો છે. આપના માટે બંને આચાર્ય મહારાજ ના સ્થાને છે. આજ સંસારી ને સારા કેવરાવે એવા સંતો સંપ્રદાય માં છે. ખરેખર સાધુ ને પાછા મહારાજ જેમ પ્રકરણ પ્રવરતાવતા એ ચાલુ કરવું પડે તેમ છે. કદાચ મોહંધ થઈ ગયા છે ભૂલી ગયા છે કે શા માટે સંસાર છોડ્યો છે. નિત્ય નિયમ માં વાક્ય કદાચ આપને બધા સંભલીએ છીઅે " મારી મરજી વિના રે કોઈ થી તરણું નવ તોડાય" આ બધું છોડી ને ભગવાન ભજો. ને આ ચેનલ વાળા ને વીનંતી કે આવા ડખા આમ જાહેર માં ના મુકો આપના સંપ્રદાય નું નામ ખરાબ થાય છે.
@chaitanyaswami8398
3 жыл бұрын
તું તારું સંભળાય તારા માં કેટલી સાધુતા છે આખો સંપ્રદાય તને ઓળખે છે બંધ થા તો હવે સારી વાત છે
@shreehari4242
3 жыл бұрын
આમાં ખોટું શું કીધું છે? કે તમારે આવી અવિવેકી વાણી વાપરવી પડે છે? અમે આમાં કોઈ પક્ષ વિશે વાતજ નથી કરી શ્રીજી મહારાજ તમારી વાણી ને સાંભળી ને રાજી થતાં હસે.
@rameshpatel-fw1oh
Жыл бұрын
અત્યારે સંપ્રદાયમાં આ સ્વામી સત્ય છે ધન્ય છે
@rajnikantjobanputra5759
2 жыл бұрын
🙏 જય શ્રી ગોપી નાથજી 🙏 જય શ્રી સ્વામિનારાયણ 🙏 પરમ પૂજ્ય શ્રી ધર્મ ધુરંધર 1008 શ્રી ajendraprasadji મહારાજ શ્રી नी જય 🙏 જય હો બાપજી જય હો પૂરા બ્રહ્માંડ માં આપ नो જય હો 🙏
@lakshyamusicgroup30
3 жыл бұрын
સ્વામિનારાયણ સંપ્રદાય ના સાધુ પ્રત્યે થી હવે ભાવ ઉઠી ગયો છે જય સ્વામિનારાયણ 🙏
@yogeshmehta8146
3 жыл бұрын
LOKO NE TARA MUSIC UPER THI MAN UTHIJASE MATE AVU BOLVU KE LAKHVU NAHI
@paghdalgeeta2866
3 жыл бұрын
Dharmkul aasrit santo haribhakto na charno ma koti koti vandan
Bhakto ne Sachi vat janavo khoti nay sacha santoni buray karvathi kay nay vale tamari vicharo
@DeepPatel-g1e
3 ай бұрын
Mi
@drkomalpatel5201
Жыл бұрын
નકરો ઈગો બધે ક્યાં ભગવાન ને શું વાત 🙏🏻🙏🏻😁
@mayoorchavda499
3 жыл бұрын
Nautam swami ye 31/1/2001 thi Gaadi parthi maharaj ne utari didha , 20 years pura thayi gayaa etle badhi vaato muko side ma ane Nautam jode kaik setting karo , 20 Years thayaa ye pan vicharo vaato kari kari ne oppose kari kari ne.
@vinulakhani9271
3 жыл бұрын
બીજા શું કરે છે એ જોવા કરતાં આપણે (હું) શું કરૂં છું એ જોવું
Swami tamara jeva swaminarayan bhagvani laj lo cho
@રાણામૂળરાજસિંહ
Жыл бұрын
આ. વીડીયો. એક. વરસ થી. સાંભરે છે જોવે છે. હવે. નવૂ. પ્રવચન મૂકો
@indravibhuvlog8407
3 жыл бұрын
Guru ame tmari jode sia
@rameshrojasara3022
3 жыл бұрын
Shacha swaminarayan Na hoy ae koy di tenu kharam dekhay aeva video no muke 🙏🙏
@sonagradharamshibhai8858
2 жыл бұрын
L
@riyapatelsubham
2 жыл бұрын
Jay swami narayn Swami ona balatkaar na vidio Baira sathe wts up na vidio ..canda ma baira ne nahva Sadhu sathe Na vidio muko sadhu ne badnaam Karo Mukay ..ne sadhu na sasha vidio Kadawa lage se kem...
@seemamoradiya9657
3 жыл бұрын
1008 p. P. Rakeshparshadji mharaj ni jay🙏🙏 hooooo
@nppatel5086
Жыл бұрын
ff
@harshtank2711
Жыл бұрын
Hutt rakesh
@Hgygffhgfhfgddhjtf
3 жыл бұрын
Chandal chokdi bov sacha sabdo che.
@shirishpatel6422
Жыл бұрын
This guy was in leaving in Junagadh j Kholi no one knew. He should thanks to Sardhar & Bagasara group he got the mike to speak…This guy doesn’t look like Sant based on Vani & look…
@maheshchauhan6596
3 жыл бұрын
Swami 4 gadi kya sthapn kro cho jaldi bta vo jaldi
@jayantibhainakrani3303
3 жыл бұрын
સ્વામીજી તમે મળવા તો ગાળો બોલતા
@herypatel7512
3 жыл бұрын
શીંઘાત શુ છે એ તો જણાવો પહેલા પછી મૂળ ની વાત કરો
@kanchanbenkachhadiya8879
Жыл бұрын
⭐👌🥰✅✅🙏
@દેશીભજન-ઠ3ટ
Жыл бұрын
સંતનેભગવાનનુભજનવહાલુકેરૂપિયાજાણોજયસનાતનધમઁ
@bakulbhingradiya2211
3 жыл бұрын
Tame pan avijav Swami. Swgat se
@maheshchauhan6596
3 жыл бұрын
Swami dakha kya sudhi karava so
@vinodbhaibarevadiya3722
3 жыл бұрын
Sapna jovanu bhand karo
@riyapatelsubham
Жыл бұрын
Jay sw Vivek na dage vako vale... Marave
@Satsangmandir
3 жыл бұрын
Ha ha ha .. 😂😂 bt aavi Katha nhi k y p.p.18 ma vachnamrut ma vartmane sah bhagvad varta kahi chhe godadi prvathi j nhi good 👏👏
@rakeshvekariya6772
3 жыл бұрын
Swami ava dhog band karo
@kalpeshdobariya9656
3 жыл бұрын
Ok
@kalpeshdobariya9656
3 жыл бұрын
Sari Lila gav so tame Swamiji tamane shobhe aevi
@ghanshyam.vagjiyani2378
3 жыл бұрын
Khotuchha
@dineshgajjar4657
2 жыл бұрын
સ્વામી તમે કેટલા નિયમમાં છો, કેટલા મંદિરો ફર્યા, કેટલા આચાર્ય કર્યા, વઢવાણ મંદિરમાંથી રાત્રે એકલા ભાગી ગયા, સાધુ તો સ્ત્રી ધનના ત્યાગી જોઈએ, કેટલા ભેગા કરી વઢવાણ મંદિર માં ગયા હતા, માટે ભગવાનનું નામ લો, જ્યાં બેસો ત્યાં તેના ગુણગાન ગાવા એ રાજકારણી નું કામ છે, હવે ભગવાન નુ નામ લો, આ ધંધા બંધ કરો.
@rcpatel9461
3 жыл бұрын
Swami tame to baba have aavu pravachan bhandh karo
@babulalthakkar5294
3 жыл бұрын
સ્વામિનારાયણ ગાદીએ તો મણીનગરમાં મુક્તજીવન સ્વામીબાપા રુપે સ્વયમ સ્વામિનારાયણ ભગવાન બીરાજે છે. ઓરીજીનલ સ્વામિનારાયણ ગાદી મણીનગરમાં મુક્તજીવન સ્વામીબાપા પાસે છે. મોક્ષ જોઈએ તો એ ગોપાળાનંદ સ્વામીબાપા ની પેઢીના શરણે થાવ અમથા પાણી વલોવે કાઈ નહી મળે. સ્વામિનારાયણ ગાદી મફતીયા ઓ તમે ક્યાંથી લાવ્યા??? છાના માના ઘર ભાગીને થાવ લુખ્ખીનાઓ.
@manharkarkar6581
3 жыл бұрын
હુ તો આ લોક મા આવ્યો નથી ને આવાનો નથી ભગવાન ના લક્ષણ પગ મા 16 ચિન્હ છાતીમાં ચિન્હ પુરાણો મા પુરાવા. લી. સ્વામિનારાયણ ભગવાન વચનામૃત વાચો ને સમજણ કેળવો વાલા ભક્તો
@patelkiransinh8534
2 жыл бұрын
મતલબ તમે શું કહેવા માગો છો....?
@mistryyash14
Ай бұрын
Mandiro aacharyo sadhu aa badhu karya chhe, karan to ek maharaj ni murti chhe. mox nu swarup etle maharaj -JIvanpran abjibapashreeni vato.
@bharatbhaipatel6025
20 күн бұрын
તારી વાણી થી લાગે છે કે તું સત્સંગી નથી
@seemamoradiya9657
3 жыл бұрын
Khota cho sav tame
@ashokbhaithummar6543
3 жыл бұрын
Sadhu avu j bole ane pasayta tali pade
@jayantibhainakrani3303
3 жыл бұрын
હું સાચું હોય તો ખોટું લાગે ને
@jayantibhainakrani3303
3 жыл бұрын
હું સાધુ હોત તો ખોટું લાગે ને
@lalajibhaigabani4442
3 жыл бұрын
Sadhu ne. A na shobhe
@gohiljaypalsinh5692
3 жыл бұрын
Have aavta varse aa swami pan paysa bhega karine javani tyari kari rahiya chhe😆😆😂😂
@parsottambhaidhaduk6858
3 жыл бұрын
भजन करो ने बापा लप करो मानी
@nitabenbmokani654
3 жыл бұрын
Satsangi sav prm viveki gruhi tyagi nar Mari re
@maheshchauhan6596
3 жыл бұрын
Sar kro sam
@vinodpatel6313
2 жыл бұрын
Aa vato tamane shobhati nathi kem ke aato unt na adhare vanka jevi vat chhe. Vadhaan na aacharya ne kem chhodya....... Dahi sasre na jay ane gandi ne shikhaman aape chhe
@mayoorchavda499
3 жыл бұрын
Hindu Dharm ne Taliban thi problme chhe etle aapane andaro andar ni ladai ne pataavo or social media maa jaaher naa karo .
@riyapatelsubham
2 жыл бұрын
Jay swami narayn Vivek gumavela ne budhi vagar na Ni aap ne vaato na karay.. bhawada Karese vivek vagar na
@riyapatelsubham
2 жыл бұрын
Eno to vivek gayo.. budhi hote to samrday ma bhawada na karawat
@ashokbhaithummar6543
3 жыл бұрын
Rakesh no bolo sadhu chho ke
@lalajibhaigabani4442
3 жыл бұрын
Tu shadhu na kevay. Vimukh.so
@ashokbhaithummar6543
3 жыл бұрын
Sadhu ane sant ma farak hoy
@seemamoradiya9657
3 жыл бұрын
Tame to bava 6o bava
@mayurpateljagani1185
3 жыл бұрын
Swami aabdhi bandh karo gaya chu thayu manash svatantra 6e tamare aema revu hoy to raho tame pan aavi jav aetle lap puri thay ne khali bhajan karo nakar koyno moksh nay thay
@rakeshvekariya6772
3 жыл бұрын
Samaj ma her redo nahi
@swaminarayantirthbyprafulb3411
2 жыл бұрын
Rakeshprasadji maharaj satya chhe chhe ne chhe
@jigneshkakdiya2437
3 жыл бұрын
Zer okvanu bndh kro hve ……aavde to saru bolo modha mathi…potanu kro pela
@lalajibhaigabani4442
3 жыл бұрын
Dalali badh.kar
@crizernetwork4615
3 жыл бұрын
વઢવાણ માં થી કે મ થયું તમારું તિજી ગાદી તમારી બધા ની ખબર છે
Пікірлер: 145