૧૯૩૦ ના દાયકાથી ઇઝરાયેલની યહુદી પ્રજા અમદાવાદમાં એટલી શાંતિથી વસે છે કે મોટા ભાગના અમદાવાદીઓને એ વાતનો એહસાસ સુદ્ધા નથી.એક જમાનામાં ૧૫૦૦ જેટલાં વસતા યહુદીઓ આજે સાવ ૧૪૦ જેટલી અતિશય નાની સંખ્યામાં અમદાવાદમાં વસી રહ્યા છે.તેમનું પ્રાર્થનાસ્થળ જેને સિનેગોગ કહેવાય છે એ બાબતની પણ અમદાવાદીઓને જાણ નથી. ખમાસા વિસ્તારમા આવેલું સિનેગોગ એ આખા ગુજરાતનું એકમાત્ર સિનેગોગ છે.યહુદીઓની પ્રાર્થના સંબંધિત અવનવી માહિતી આ એપિસોડમાં આપવામાં આવેલી છે.
LOCATION LINK :
www.google.com/maps/place/Mag...
#khabaramdavad #gujarati #synagogue #yahudi #israelandindia #amdavad #અમદાવાદ
#ખબરઅમદાવાદ #heritage
Негізгі бет KHAMASA SYNAGOGUE ✡️ અમદાવાદનું યહુદી પ્રાર્થનાસ્થળ 🕎 ખમાસા સિનેગોગ // AHMEDABAD JEWS SYNAGOGUE
Пікірлер: 75