#AmaraMuzikGujarati #JivBade #kishanraval #GujaratiSong #SadSong #GujaratiSadSong
Experience the raw emotions of Jiv Bade a simple yet profound Melody that speaks directly to the Heart. Tune into “Jiv Bade” song, sung by “Kishan Raval”. Add this song to your sad song playlist and listen on your way to go. Hit like,share and comment below. Amara Muzik is the official music label of Jiv Bade.
Song Credits
Jiv Bade
Singer : Kishan Raval
Lyrics : Ganu Bharvad
Music : Shankar Prajapati
Video Credits
Starring : Sahid Shaikh , Nayan Ahir , Rency Pithadiya, Nidhi Patel
Director : Faruk Gayakwad
DOP : Sehzad Mansuri (Tipu)
Edit : Naresh Rajput
Makeup : Kinjal Raval
Drone : Mahesh Prajapati
Producer : Naveen Bhandari
Production : Amara Muzik
Listen to "Jiv Bade " on your Favourite streaming platform
tinysync.in/rSs...
To set the song as your caller tune : Jiv Bade
Airtel users can set your caller tunes from Wynk app
Jio users can set the caller tunes from JioSaavn
Vodafone users can set the caller tunes from Vi app
Bsnl Users: SMS BT 15067895 to 56700
To set the song as your caller tune : Dagaliya Duniya Meh Wafa Ni Umeed Jiv Bade
Airtel users can set your caller tunes from Wynk app
Jio users can set the caller tunes from JioSaavn
Vodafone users can set the caller tunes from Vi app
Bsnl Users: SMS BT 15067896 to 56700
To set the song as your caller tune : Ho Prema Kari Bharosa Koi No Ame Pana Hasata Jiv Bade
Airtel users can set your caller tunes from Wynk app
Jio users can set the caller tunes from JioSaavn
Vodafone users can set the caller tunes from Vi app
Bsnl Users: SMS BT 15067897 to 56700
Lyrics :
કોઈ જગ થી હારે કોઈ પોતાના થી હારે
કોઈ પ્રેમ થી હારે કોઈ દગા થી હારે
કોઈ કોઈ નું નથી એ દિલ શુ કરવા તું જીવ બાળે (2)
હો છોડી દે ને તું આશા તને મળશે નિરાશા
ભટકી ભટકી થાકી જઈશ તને મળશે ના કોઈ દિશા
કોઈ હસતા હારે તો કોઈ રડતા હારે
કોઈ જીવતા હારે તો કોઈ મરતા હારે
કોઈ કોઈ નું નથી એ દિલ શુ કરવા તું જીવ બાળે
હો દગાળી આ દુનિયા માં વફાની ઉમ્મીદ અમે પણ
કોઈ જોડે રાખી હતી
હો રહી ચાહત અધૂરી અમારી મળ્યા આંશુ
આંખો અમારી રડી હતી
હો માની જાને વાત મારી હું કવ છું વિચારી
ભૂલી જાને તું બધું ના ફેરવ તું પથારી
કોઈ દિલ હારે તો કોઈ મન થી હારે
કોઈ કગરતા હારે તો કોઈ બળતા હારે
કોઈ કોઈ નું નથી એ દિલ શુ કરવા તું જીવ બાળે
હો પ્રેમ કરી ભરોસો કોઈ નો અમે પણ હસતા
મુખે જીત્યા હતા
નોતી ખબર અમને પણ અમે ચાહતા જેને એતો
મતલબી હતા
હો જોઈ લેને હાલત મારી તારે આવશે આવી વારી
જીવન જીવું હું લાચારી નથી કોઈ નો આભારી
કોઈ સાચા થી હારે કોઈ ખોટા થી હારે
કોઈ LUCK થી હારે કોઈ BADLUCK થી હારે
કોઈ કોઈ નું નથી એ દિલ શુ કરવા તું જીવ બાળે
🔔 Get alerts when we release any new video. TURN ON THE BELL ICON on the channel! 🔔
SUBSCRIBE to Amara Muzik channel for Gujarati Songs and movie videos
bitly.ws/h32b
Contact Us:
info@amaramuzik.in
Connect with us on
♦️ Facebook: / amaramuzikgujarati
♦️ Instagram: / amaramuzik_gujarati
♦️ Twitter: / amaramuzik
©️ Amara Muzik 2024
* ANTI-PIRACY WARNING *
This content is Copyright to Amara Muzik. Any unauthorized reproduction, redistribution or re-upload is strictly prohibited of this material. Legal action will be taken against those who violate the copyright of the following material presented!
Amara Muzik Gujarati | Amara Gujarati | Gujarati | Gujarati Songs | Gujarati Music | Gujarati Album | Dhollywood | Gujarat | Gujarati Geet | Gujju Songs | Gujarati Song | Gujarati Music Video | Amara Muzik | Gujarati Video | New Gujarati Song | Latest Gujarati Song | Kishan Raval Latest Song | Jiv Bade Latest Song | Gujarati New Song | Gujarati Sad Song | Kishan Raval Sad Song | Jiv Bade Full video Song | Jiv Bade Gujarati Album | Kishan Raval New Song | Jiv Bade | Gujarati Sad Song | Best Kishan Raval Song | New Gujarati Song | New Sad Gujarati Song | ગુજરાતી ગીત | New Gujarati Song 2024 | Jiv Bade | જીવ બાળે
Негізгі бет Kishan Raval | Jiv Bade | Full Video Song | Shahid Shaikh | Rency | Sad Song | જીવ બાળે
Пікірлер: 82