અરેહો માતા જશોદા ના લાલ જમવા પધારો મારે દ્વાર.
હો પીત્તળ લોટા વાલા જળ ના ભરાવું...૨
દાતણ ડોરોરે નંદલાલ..લાલ.. લાલ.અરેહો માતા...
હો જલરે જમનાની વાલા જાળી ભરાવું..૨
ઝીલણ ઝીલો ને નંદલાલ..લાલ.લાલ..અરેહો જમવા...
સેવ સુંવાળી વાલા મીસરી મંગાવું..૨
ભોજન જમોને નંદલાલ..લાલ..લાલ.અરેહો જમવા...
લવિંગ સોપારી વાલા એલચી મંગાવું..૨
મુખવાસ કરોને નંદલાલ..લાલ..લાલ.અરેહો જમવા...
સાગ સિસમ નો વાલા ઢોલીયો ઢળાવુ..૨
પોઢણ પોઢોને નંદલાલ..લાલ.લાલ..અરેહો જમવા ્
............બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય....🙏🙏🙏
Негізгі бет Ойын-сауық કૃષ્ણજી નો થાળ...!( રાગ: હો નિલે ગગન પે ચલે..) જમવા પધારો નંદલાલ.સ્વરઃ આશાબેન પટેલ . જય શ્રી કૃષ્ણ!
Пікірлер: 5