ખાંડવી રેસીપી - દુકાન જેવી જ ખાંડવી હવે કુકરમાં બનાવતા શીખો /Gujarati Khandvi Recipe in Gujarati...
....... સામગ્રી......
👉 1 વાટકી ચણાનો લોટ
👉 છાસ (જે વાટકીનુ માપ લઈને ચણાનો લોટ લીધો હોય તે જ વાટકીનુ માપ લઈને છાસ લેવી)
નોંધ : છાસ ખાટી લીધી હોય તો 1 વાટકી લેવાની અને 1.5 વાટકી પાણી /મોળી હોય તો 2 વાટકી છાસ અને અડધી વાટકી પાણી
👉 એક નંગ ક્રશ કરેલું લીલું મરચું
👉 અડધી ચમચી થી થોડી ઓછી હળદર
👉 મીઠા લીમડાના પાન અને લીલા મરચા
👉 અડધી ચમચી રાઈ
👉 2 ચમચી તેલ
👉 મીઠું સ્વાદ મુજબ
Made By : Kirtika
Editor & Founder - Chirag
Follow on Instagram :- @chigi123
Email Id : chiragmahiyaliya@gmail.com
Visit My Channel - / amegujarati
Channel Instagram Page - @ame_gujarati01
Like....
Share....
Subscribe....
Негізгі бет કુકરમાં ફક્ત 10 થી 15 મિનિટમાં ખાંડવી બનાવવાની સૌથી સરળ અને પરફેક્ટ રીત | Khandvi Recipe in Gujarati
Пікірлер: 89